SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ અને શેક્ષમાં શરીરને અભાવ હોવાથી ત્યાં અનુષ્ઠાનરૂપ , ચારિત્રને ગજ નથી કદ અસંવૃત સંવૃત અણગાર આ પછી અસંવૃત અને સંસ્કૃત અણગારના સંબંધમાં કેટલાક પ્રશ્નોત્તરે છે. અસંવૃત અણગાર એટલે કર્મને આવવાના દ્વારે આશ્રવદ્વાને ન રેકે, તે અસંવૃતસાધુ કહેવાય. અને જે આશ્રવદ્વાને રેકે છે–તે સાધુ સંવૃત સાધુ કહેવાય આ અસંવૃત અને સંવૃત્તસાધુ સિદ્ધ થાય, બોધ પામે, સંસારથી મૂકાય, નિર્વાણ પામે, સર્વ દુઃખને અંત કરે, એ પ્રશ્ન છે - ભગવાન અસંવૃત સાધુને માટે નિષેધ કરે છે, જ્યારે સંવૃત સાધુને માટે હા ભણે છે. R * ૬ આ ભવમાં પ્રાપ્ત કરેલું સમ્યજ્ઞાન આવતાં ભવમાં સાથે ન જાય તે ઐભવિક કહેવાય છે ભવાન્તરમાં પણ સાથે જાય તે પારભવિક કહેવાય છે. અને ત્રણ ચાર ભ સુધી જ્ઞાન–સંસ્કાર બન્યા રહે તે ઉભયભવિક કહેવાય છે. આ પ્રમાણે સમ્યગ્દર્શન પણ જાણવું જ્યારે દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્ર આ વર્તમાન ભવ પૂરતું જ હોય છે. કેમકે બન્ને પ્રકારની વિરતિમાં રહેનાર ભાગ્યશાલી દેવગતિમાં જ જાય છે. જ્યાં વિરતિ (વ્રત-નિયમ–પચ્ચકખાણ) હોતી નથી તેમજ અશરીરી-સિદ્ધાત્માને પણ ચારિત્ર હોતું નથી. આ પ્રમાણે તપશ્ચર્યા પણ ઐહભવિક હોય છે
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy