________________
જ્ઞાનાદિના ભેદ]
[૨૩ ઐતુભવિક, પારભવિક અને તદુભયભવિક–એ શું છે, એ જરા જાણી લેવું જોઈએ.
હભાવિક- જે જ્ઞાન માત્ર આ ભવની અંદર જ રહી શકે છે.
પારવિક–જે જ્ઞાન, ચાલુભવ પછી થવાવાળા બીજા ભવમા પણ સહચરપણે રહી શકે તે.
તદુશયલવિક – તદુર્ણયશવિક જ્ઞાનને અર્થ છે. આ ભવ અને આગામી ભવ-એ બને ભાવમાં સહચરપણે રહે તે, એમ કરવામાં આવે છે, તદુભયભવિક જ્ઞાન પરભવમાં વર્તવાવાળા જ્ઞાનથી જૂદ નથી થતું, અને તેટલા માટે અહિં તદુભયભવિકજ્ઞાન કહેવામાં આવે છે.
આમાં જ્ઞાન અને દર્શન (સમ્યકત્વ)ને ઐહભવિક, પારભવિક અને તદુભયભવિક બતાવવામાં આવ્યા છે. કારણ કે તે બન્ને વસ્તુઓ આ ભવમાં પ્રાપ્ત કરેલી, તે આગામીમાં આત્માની સાથે જઈ શકે છે. પરંતુ ચારિત્ર સાથે જતું નથી. કારણકે જે ચારિત્ર આ ભવમાં સ્વીકારવામાં આવે છે, તેજ ચારિત્રવડે બીજ ભવમાં ચારિત્રવાળા થવાતું નથી. આ ભવમાં સ્વીકારેલું ચારિત્ર યાજજીવ સુધી જ માટે હોય છે. બીજુ એ પણ વિચારણીય છે કે- સર્વવિરતિ કે દેશવિરતિ ચારિત્રવાળાની ગતિ દેવલેક કહી છે, જ્યારે દેવલોકમાં તે વિરતિને–ચારિત્રને અભાવ છે. કદાચ કોઈ ચારિત્રધારી મોક્ષમાં જાય, તે ત્યાં પણ ચારિત્રનું કંઈ પ્રયોજન નથી. કારણ કે સિક્કા વિર અર્થાત્ ચારિત્ર ક્રિયારૂપ હોવાથી