________________
જ્ઞાનાદિના ભેદ
આ પછી જ્ઞાનાદિ સંબંધી પ્રશ્નોત્તરી પણ વિચારવા લાયક છે, જ્ઞાન, દર્શન (સમ્યકત્વ) અને ચારિત્ર એ ત્રણરત્ન ઐહભાવિક, પારભવિક, તદુભયભવિક છે? આ પ્રશ્ન છે. તેમાં જ્ઞાન અને દર્શનને ઐવિક, પારસવિક અને તદુભયભવિક બતાવવામાં આવ્યા છે. જ્યારે ચારિત્રને ઐહભાવિક બતાવવામાં આવ્યું છે. પારભવિક કે તદુભાભાવિક નહિં અને ચારિત્રની માફક તપ અને સંયમ પણ બતાવ્યાં છે. ઉત્કૃષ્ટ સ્વાધ્યાયબળ, ધ્યાનબળ, તથા તપોબળથી દબાવી દીધા છે, - તેઓ પણ અનાર ભી છે અને પ્રમત્ત હોવા છતાં પણ જેઓ - ગુરુકુલવાસમાં રહીને શુભ ભાવ દ્વારા ઉપયોગવત થઈને શુદ્ધ અનુષ્ઠાનમાં સદા રત રહે છે, તેઓ પણ અનારંભી છે
જ્યારે સંયમધારી હોવા છતાં પણ જેમનાં મન, વચન અને કાયા રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવના માલિક બનીને અશુભવૃત્તિઓ તથા પ્રવૃત્તિઓ આદરે છે, ત્યારે તેઓ આભાર ભી. પરારંભી અને ઉભયાર ભી જ બને છે, પણ અનાર ભી બની શક્તા નથી. દવ્યવિરતિને સ્વામી બન્યા પછી પણ જ્યા સુધી સાધક ભાવવિરતિ (ભાવસ યમ) તરફ પ્રયાણ કરતા નથી, ત્યાં સુધી સંરભ સમારંભ અને આરંભના વિચારોથી તથા પ્રવૃત્તિઓથી મુક્ત બની શકતું નથી. સંપૂર્ણ આર ભોને કરાવનાર અવિરતિ હોય છે. માટે જ એકેન્દ્રિયાદિ જીવોથી લઈને બધાએ જીવો તારતમ્ય જોગે આર ભવાલા હોય છે.
કૃષ્ણ, નીલ અને કાપિત લેરયાવાલા જે ભાવસંયત અર્થાત ભાવનિક્ષેપે વિરતિધર નહિ હોવાના કારણે આત્માર ભી, પરાર ભી. અને તદભયાર ભી જ હોય છે, પણ અનારંભી નથી હોતા