________________
આત્માર’ભાદિ]
[૨૧
વિચારાની વનાને સર ંભ કહેવાય છે. મનની કાપાયિક ભાવનાઓથી પ્રેરાઈને ખીજા જીવના ઘાત માટે તથા પોતાના અધપતન અને આત્મહનન માટે તેવા પ્રકારના શસ્ત્રાદિ તથા ક્રુસ ગ–અસદાચાર વગેરેની સામગ્રી ભેગી કરવી તે સમારંભ છે. અને વ હત્યા કરવી તે આરંભ છે. આ ત્રણે આશ્રવેા કૃત, કારિત અને અનુમેાદિત રૂપે ૩×૭૯ પ્રકારે થયા. મન-વચન-કાયાના ૩ ભેદ વડે ગુણતાં ૯૪૩=૨૦ પ્રકારેા થયા. તેને ક્રોધ, માન, માયા અને લાભવશ સેવવાં તેથી ૨૭ ને ૪ ગુણતાં ૨૭૪૪=૧૦૮ ભાગે આશ્રવતત્વ જૈનશાસનને માન્ય છે. માળાના ૧૦૮ મણકાને આશય એજ છે કે એક એક મણકે આપણને સૌને ૧૦૮ પ્રકારે આશ્રવતત્વ સ્મૃતિમા રહી શકે જેથી આશ્રવ હેય જ હોય છે. આ વાત યાદ રૂપે બની શકે કેમકે ઃથાથવે મવહેતુઃ ચાત્ આશ્રવ સ સારવૃદ્ધિનુ કારણ છે. ‘વૃદ્ધિ: ધર્માનુસારની' આ ન્યાયે દુર્ભુદ્ધિના વશવતી આત્માના સશકત બનેલા માનસિક વ્યાપાર આ જીવાત્માને બળજબરીથી આર ભમા જોડે છે, તથા દુર્વ્ય અથવા આવતા ભવને નરકગતિને અધિકારી આત્મા પોતેજ જાણીષુઝીને આર ભકાર્યોમા સપડાય છે. ત્યારે જ હુ તે નરકમા જઈશ પણ તને તે જીવતા નહિ જ રહેવા દઉ' હુ ભલે ભિખારી બની જાઉં પણ તને તા સૌથી પહેલા પાયમાલ કરીને છેડીશ' આવા પ્રકારની હિંસક અને રોટીભાવના ઉયકાળે પ્રાય કરીને પ્રવર્તતી જ હોય છે.
પ્રશ્નના જવાબને સારાશ આ છે કે—મુક્તિગત જીવાને કર્માંના વ્યાપાર નહિ હોવાથી તે અનારભી છે જ્યારે સંસારવી જીવાત્માઓજેએએ અપ્રમત્ત અવસ્થા સ્વીકારી છે, એટલે કે પેાતાની આત્મિક વિચારધારાઓમાથી રાગ –દ્વેષ, વિષય-વાસના, રાજકથા, દેશકથા, ભાજન કથા, સ્ત્રીકથા તથા જેમણે ક્ષય કરી નાખ્યા છે, અથવા ઉદ્દયમા
કાષાયિક ભાવાને આવતા તે ભાવાને