________________
-
-
-
-
-
-
આત્મારંભાદિ
આત્મારંભ એ વસ્તુ છે કે-જીની આશ્રવ દ્વારે પ્રવૃત્તિ થવી તે. તેમાં આત્માને જે આરંભે–(જીવને ઉપઘાત-ઉપદ્રવ થાય તે) અથવા આત્મા વડે સ્વયં આરંભ કરે તે આત્મારંભી. કહેવાય. અને પરને અથવા પરવડે જે આરંભ કરે તે પરારંભી કહેવાય.
અહિં, શું છે આભારંભ છે? પરારંભ છે? તદુભયારંભ છે કે અમારંભ છે? આ સંબંધી ઘણેજ સુંદર વિચાર કરવામાં આવ્યું છે. તે પછી નૈરયિકેના આત્મારંભાદિ ભેદે વર્ણવવામાં આવ્યા છે જપ
આંખના પલકારાના સમય જેટલુ પણ જેમને સુખ નથી તેવા નારકે અત્યન્ત દુખી હોવાના કારણે સતત શ્વાસ, નિશ્વાસ લે છે અને મૂકે છે. અતિતીવ્ર સુધા વેદનીય કર્મના કારણે પ્રતિસમયે નારકા છે જે આહાર લે છે, તે અનાગિક આહાર કહેવાય છે અને ઈચ્છા પૂર્વક “હું આહાર કરુ' તે આહાર અન્તર્મુહૂર્તો લે છે, જે આભોગિક આહાર કહેવાય છે.
આ બધી બાબતે વિસ્તારપૂર્વક જાણવા માટે પ્રજ્ઞાપના સૂત્રથી જાણવી. એમ ટીકાકાર કહે છે. નારક જીવોની જેમ અસુરકુમાર, નાગકુમાર, તથા પૃથ્વીકાયાદિ છવોની આયુષ્યમર્યાદા, આહારાભિલાષા વગેરે પ્રકરણ ગ્રથી જાણી લેવી
કપ અનાદિ કાળથી આશ્રવતત્ત્વને સેવનારા જીવાત્માના માનસિક, વાચિક અને કાયિક વ્યાપારમાં સરંભ, સમાર ભ તથા આરંભ નામનો આશ્રવ ઉદયકાળે પ્રવર્તત જ હોય છે.
મનમાં સદૈવ ફોધ, માન, માયા અને લેભ સંબધી કાષાયિક