________________
જીવન વીસ ભેદ
[૧૯ આવીજ રીતે અસુરકુમાર અને નાગકુમાર સબધી, આવી રીતે પૃથ્વીકાયિકાદિ સંબધી–પૃથવીકાયિક જીવેની સ્થિતિ, શ્વાસ, આહાર, આહારને સમય વગેરે સંબધી - બાબતે છે. આમ બે ઈન્દ્રિય, ત્રીન્દ્રિયાદિ, મનુષ્યાદિ વાણુ” -વ્યન્તરાદિના કર્મોસંબંધી પ્રશ્નોત્તર થયા પછી “આત્મારંભાદિનું નિરુપણ કરવામાં આવ્યું છે. તેમજ આ સંસારને કોઈ ઉત્પન્ન કરનાર છે, એ માન્યતા પણ જૈન શાસનની નથી.
નરક શબ્દનો અર્થ ટીકાકાર આમ કરે છે, “ચાલ્યું ગયુ છે. *ઈષ્ટફળ દેવાવાલું કર્મ જે સ્થાનમાથી” તે નરકભૂમિ કહેવાય છે.
આ ભૂમિમાં ઉત્પન્ન થવા વાલા જેવો ‘નારક” અથવા “નરયિક કહેવાય છે.
અસખ્યાતા છે સાથે વૈર, ઝેર, પાપકર્મ, ચીક મેથુનમ તથા રોદ્ર ધ્યાનથી કરેલી હિંસા વગેરે નિકૃષ્ટતમ પાપોને ભોગવવા માટેનું આ સ્થાન છે આવા પ્રકારના પાપકર્મી આત્માને સુખ કયાથી હોય નારક જીવ નરકમાં કેટલા કાળ સુધી રહે ? તેનો જવાબ ઉત્કૃષ્ટ સ્થિતિ
જઘન્ય સ્થિતિ ૧ સાગરોપમ
પહેલી નરક ભૂમિમાં ૧૦ હજાર વર્ષ : બીજી નરક ભૂમિમાં ૧ સાગરોપમ *
ત્રી નરક ભૂમિમાં ૩ ' , ૧૦ ,, -
ચોથી નરક ભૂમિમાં ૭ , , ' - ૧૭ ) -
પાંચમી નરક ભૂમિમાં ૧૦ ૨૨ - ૩ -
છઠ્ઠી નરક ભૂમિમાં ૧૭ ૩૩ ,, -- સાતમી નરક ભૂમિમાં ૨૨