________________
ક્ષતત્વનું નિરુપણ કર્યા પછી ત્રીજા થી જીવોના સંબંધમાં વર્ણન કરવામાં આવ્યું છે, હવે જીના ચોવીસ ભેદ ગણાવવામાં આવે છે – ૧ નરયિક
૧ પચેન્દ્રિય તિર્યંચ ૧૦ અસુરકુમારાદિ
૧ મનુષ્ય ૫ પૃથ્વીકાયાદિ
૧ છત્તર ૩ દ્રીન્દ્રિયાદિ
૧ તિષ્ક જીવના જેવીશ ભેદ an
એ પ્રમાણે જેના ૨૪ ભેદ હોઈ, આ દરેક માટે પ્રશ્નત્તરે આપવામાં આવ્યા છે. દાખલા તરીકે નરયિક.
' નરયિકની સ્થિતિ કેટલા કાળની છે? નૈરયિકે કેટલા કાળે શ્વાસ લે છે? શું નરયિકે આહારાથી છે? નરયિકે વડે કેટલા પ્રકારના પગલે લેવાય? નરયિકે કેટલા પ્રકારના પુદ્ગલોને ચય કરે? કેટલા પ્રકારના પુદ્ગલેની ઉદીરણા કરે ? વગેરે અનેક પ્રશ્નોત્તરે નૈરયિક સ બ ધી છે : ૪ SB ૪ સૂમ નિગદથી લઈને ઈન્દ્રપદ સુધીનાં અનંતાનંત છે ૨૪ દડકમાં પ્રવેશ પામેલા છે. સુveત્તે મિત્તા વા ત્તિ ઃ ! આમાં સૌથી પ્રથમ નરકસ્થાનીય નારકી જીવોને માટેના પ્રશ્નો છે, અને જવાબો છે, આ અને આવા પ્રકારના પ્રશ્નોત્તરથી એ નિષ્કર્ષ નીકળે છે કે નરકાદિ ભૂમિઓ છે અને તેમાં જવાવાળા જીવો પણ અનાદિકાળથી અનતકાળ સુધી છે. ગમે તે ક્ષેત્રથી ચાર ગતિઓમાં જવા વાલા અને ચારે ગતિઓમાથી નિકળીને પાછા ચાર ગતિઓમા રખડપટ્ટી કરનારા છે પણ છે. કઈ કાળે પણ સંસારને સર્વથા નાશ જૈનશાસનને માન્ય નથી