________________
-
૧૪]
[ભગવતીસૂત્ર સારસ શ્રદ્ધ
વડે પ્રતિસમયે બાંધેલા
શુભ અને શુદ્ધ આત્માની વિચારધારા કર્માને જે લાંખાકાળે ઉદયમાં આવનાર હતા તેમને ખપાવતો જ જાય છે. આત્માથી અસ યંમિત માનસિક બળ કર્મોને પાંર્જન કરવામાં કારણ બને છે. જ્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર સપન્ન આત્માથી સયમિત અનેવુ મન કર્મોના નાશ માટે હોય છે. માટેજ કથ્રુ છે કે‘મન પત્ર મનુષ્યાળાં વાળ વધમાસા’ માણસાનું મન જ મધ અને મેાક્ષનુ કારણ છે.
બાંધેલા કર્મોનો ઉદય એ પ્રકારે થાય છે.
૧. અમુક સમયની મર્યાદા સુધીના કર્માં પેાતાનો સમય પૂરો થતાં
પેાતાની મેળે ઉદયમાં આવે છે
૧૨ વૈરાગ્ય પૂર્ણ જીવન જીવનારો અને ઇશ્વરના ધ્યાનમા તથા તેમની આજ્ઞામા મસ્ત અનનારે ભાગ્યશાલી. આત્મા પેાતાના સદ્ધ્યાનદ્વારા ઉદીરણાકરણથી મર્યાદા પહેલા પણ ઘણા આનિકાચિત કર્માંને ઉદ્યમાં લાવીને અર્થાત્ કમેના ફળાને ભાગળ્યા વિના જ કર્માના પ્રદેશને ખપાવી શકે છે. આ બન્ને પ્રકારે વેદાતા કર્મોને ‘વેદાયા’ કહેવામાં નિશ્ચયદષ્ટિએ વાધેા નથી
#
દૂધ અને સાકરની માફક એકાકાર થયેલા કર્મા પોતાની મેળે અથવા ઉદીરણાને લઈ ને આત્મપ્રદેશાથી ખરી પડવાની–છૂટાં થવાની - શરુઆત ત્યારે કરે ત્યારે કર્માં છૂટા થયા કહી શકાય છે.
છેદાતુ હાય તે છેદાયુ' એટલે દીર્ઘકાળ સુધીની મર્યાદાવાલા ક્રર્માને ‘અપવના’ નામની કરણશક્તિવર્ડ. ઓછી સ્થિતિ (સમય મર્યાદા) વાલા કરવાં તેને છેદન ક્રિયા કહેવાય છે.
અપ્રમત્ત અવસ્થાને લઈ તે આત્મામા એક એવી અજોડ શક્તિ આવે છે, જેને લઈને દીર્થંકાળના કર્મોને ઓછા કાળની મર્યાદામા