________________
વરાતક ૧ લું ઉદ્દેશક-૧]
૩ વેદાતું હોય તે વેદાચું કહેવાય? ૪ પડતું હોય તે પડ્યું” કહેવાય? ૫ છેડાતું હોય તે છેદાયું કહેવાય? ૬ દાતું હોય તે ભેદાયું કહેવાય? ૭ બળતું હોય તે “બન્યુ” કહેવાય? ૮ મરતું હોય તે “મર્યું” કહેવાય? ૯ નિર્જરાતું હોય તે “નિર્જાયું કહેવાય?
આ બધાને ઉત્તર ભગવાન મહાવીર સ્વામી “હા” માં આપે છે. અર્થાત્ ચાલતું “ચાલ્યું કહેવાય અને ઉદીરાતું ઉદીરાયું કહેવાય, વગેરે.
એ કહેવાની જરૂર નથી કે ભગવાન મહાવીરને સિદ્ધાન્ત– -જૈન સિદ્ધાન્ત અનેકાન્તવાદ પૂર્ણ છે. કઈ પણ એક પદાર્થ અનેક પ્રકારની દૃષ્ટિએથી ભિન્ન ભિન્ન રૂપે જોઈ શકાય છે. અને તે તે દૃષ્ટિએ તે સત્ય હોય છે ચાલતું હોય તે “ચાલ્યું અને ઉદીરાતું હોય તે “ઉદીરાયું” વગેરે જે કહેવાય છે, એ નિશ્ચયનયની અપેક્ષાએ છે. બેશક વ્યવહારનયને અવલંભીને કહેવામાં આવે છે, જ્યાં સુધી તે કાર્ય પૂરું ન થાય, ત્યાં -સુધી ચાલ્યું “ઉદીરાયું વગેરે ન કહેવાય.
- ભગવાન મહાવીર સ્વામીના ભાણેજ જમાલીન સિદ્ધાન્તને આમાં પ્રતિવાદ છે. જમાલીને સિદ્ધાન્ત એક -રષ્ટિ માત્રથી જોઈને નિશ્ચય કરાવનારે હતું. બીજી દષ્ટિએ -જોતાં તે જ વસ્તુ સાચી હોય છે, એ વાતનું ભાન જમાલીએ ન રાખ્યું. એનું પરિણામ એ આવ્યું કે તેણેમહાવીર દેવના સિદ્ધાન્તથી પૃથફ સિદ્ધાન્ત ચલાવ્યું.
અવલંબીને
જ સુધી તે
કાને
સુધી ચાલ્યું