SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧ લું ઉદ્દેશક-૧ પ્રથમ શતકના પ્રારંભમાં આ મુખ્ય બાબતે છે. હવે પ્રથમ શતકના પહેલા ઉદ્દેશકની શરૂઆતમાં અભિધેય પ્રમાણે ચલન સંબંધી પ્રશ્નોત્તરે શરુ થાય છે. મોક્ષત આ ઉદ્દેશાના પ્રારંભના બે પ્રશ્નોત્તરોમાં મેક્ષતત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જો કે ખુલી રીતે એમાં એક્ષ-તત્વ નથી દેખાતું, પરંતુ તેનું ઊંડુ રહસ્ય મોક્ષતત્વ તરફ લઈ જાય છે. થતી ક્રિયા એ “થઈ કહેવાય કે કેમ? એ આ પ્રશ્નને ઉદ્દેશ છે. આ સંબંધી નવપદે પ્રશ્નમાં પૂછવામાં આવ્યા છે. ૧ ચાલતું હોય તે “ચાલ્યું કહેવાય ? - ૨ ઉદીરાતું હોય તે “ઉદીરાયું કહેવાય? અસંખ્યાત સમુદો છે. અને એક એક વ્યમાં અનંત અનંત પર્યા છે. તે બધાઓનું સમ્યજ્ઞાન તીર્થંકર પરમાત્માઓને જ હોય છે માટેજ ગૌતમસ્વામી, બીજા ગણધરે, પરિવ્રાજક તથા વિશિષ્ટ જ્ઞાનીઓથી પૂછાયેલા પ્રશ્નોના જવાબો દ્વાદશાંગીમા સર્વશ્રેષ્ઠ, દેવદેવેન્દ્રોથી પૂજ્ય શ્રી ભગવતી સૂત્રમાં ગૂંથાયેલા હોવાથી આ સૂત્ર આપણે સૌને માટે વંદનીય છેનાનના સાગરસમાં આ સૂત્રમાં દ્રવ્યાનુગ, ગણિતાનુગ, ચરિતાનુયોગ અને કથાનુયોગના પાઠમૌક્તિકે પૂર્ણ માત્રામાં જોવા મળશે આમાં ઘણા શતકે છે, એક એક શતકમાં અમુક ઉદ્દેશાઓ છે અને પ્રત્યેક ઉદેશામાં ઘણું ઘણા પ્રશ્નો છે. '
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy