________________
પરિચય
દ્રવ્ય વેષધારી મુનિને જોઈને પણ જેમ આપણા મનમાં જૈનત્વને પ્રકાશ થાય છે. તેમ દ્રવ્યશ્રત પણ અત્યંત ઉપકાર હોવાથી વંદનીય છે.
પૂરા સૂત્રને માટે મંગલાચરણ કર્યા પછી પ્રથમ શતકના પ્રારંભમાં પુનઃ દ્વાદશાંગરૂપ શ્રુતજ્ઞાનને નમસ્કાર કરે છે. કેમકે શ્રુતજ્ઞાન અહંત પ્રવચનરૂપ હેવાના કારણે માંગલિક છે.
સમવસરણમાં વિરાજમાન થતાં તીર્થકરે પણ ન ચિત્ત આ પ્રમાણે તીર્થ (શ્રુત)ને નમસ્કાર કરે છે. તેથી આપણે માટે પણ શ્રુતજ્ઞાન વંદનીય અને બહુમાનનીય છે. અરિહંતે આપણે માટે પૂજ્યતમ છે, તે મુતજ્ઞાન પણ પૂજ્યતમ જ છે.' '
' ત રિ તીર્થ –જે સંસાર સમુદ્રથી તારે તે તીર્થ. સંસાર સમુદ્રથી પાર પાડવા માટે તીર્થ સ્વરૂપ શ્રુતજ્ઞાન જ સર્વપ્રથમ અને સર્વશ્રેષ્ઠ કારણ છે, તે માટે જ કહ્યું છે કે“જ્ઞાનને વંદે, જ્ઞાની મનિદે, જ્ઞાનીએ શિવસુખ ચાખીયું રે
પ્રભુ મહાવરે આ પ્રથમ શતક, કે જેમાં દશ ઉદ્દેશ - છે, એને અર્થ કયાં પ્રકા ? અને એ દશે ઉદ્દેશામાં મુખ્ય વિષય કરે છે, એનું કથન જે ગાથામાં કરવામાં આવ્યું છે તે નીચે મુજબ છે –
' रायगिहचलणदुक्खे कखपओसे य पगइपुढवीओ। जावते नेरइए वाले गुरुए च चलणाओ।
અર્થાત્ –રાજગૃહ નગરીમાં, ૧ ચલન, ૨ દુઃખ, -કાંક્ષાપ્રદેષ, ૪ પ્રકૃતિ, ૫ પૃથ્વી, ૬ યાવત્ છનૈરયિક, ૮ બાલ, ૯ ગુરુક, અને ૧૦ ચલનાદિએ દશ વિષયને અર્થ પ્રકા છે.