________________
વરિચય : - ' (૨) અરહંત એટલે કે જેમના કર્મબીજે સર્વથા ક્ષય પામી ગયા હોવાથી સંસારમાં ફરીથી જન્મ લેવાને નથી તે અહંત કહેવાય છે. . . - - - - - -
(૩) અરિહંત એટલે અત્યન્ત દુજેથભાવશત્રુઓને જીતીને જેમણે કેવળજ્ઞાન મેળવ્યું છે તે અરિહંત દેવ કહેવાય છે. ૧ , - સાકાર અરિહંત- દેવેને મેમસ્કાર કરવાનું કારણ બતાવતાં ટીકાકાર કહે છે કે-અનંત દુખેથી ભરેલા આ સંસારમાં ભયભીત બનેલા જીને અનંત સુખેના સ્થાનરૂપ સિદ્ધિ ગમનને માર્ગ બતાવતા હોવાથી તે અરિહંતે-અરહંતે તથા -અરુહંતે નમસ્કાર–વંદન કરવા ચગ્ય છે.
સંપૂર્ણ કર્મો નાશ કરી કૃતકૃત્ય થઈ જેઓ સિદ્ધશિલામાં વિરાજમાન છે તથા અનંતજ્ઞાનાદિ ચતુષ્ટયના સ્વામી બનેલા હોવાથી સવે જીવેને નામાતિસાર્વે દ્વારા અનુપમ ઉપકાર કરવાવાળા હોય છે. માટે નિરાકાર સિદ્ધ ભગવતે નમરકારને ચગ્ય છે. . . . . .
- આગમના સૂત્રાર્થને જાણનારા, સહલક્ષણયુક્ત, ગચ્છના -નાયક, એવા આચાર્ય ભગવંતે કવયં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારના પાલક છે અને સંઘર્જે પણ પળાવવાવાળા છે, તેથી સંઘ ઉપર તેમને મહાન ઉપકાર સવ સ્મરણીય છે. માટે આચાર્યો વદનીય અને પૂજનીય છે. - જેઓ શિષ્યને જ્ઞાન–સંપાદન કરાવનાર છે. જેમની પાસેથી મનુષ્યને સાચા જૈનત્વનું ભાન થાય છે, અને જૈન શાસનમાં 'સ્થિર થાય છે, પત્થર સમ' જડ પ્રાણીઓને પણું પીગળાવવાની . જેમનામાં શક્તિ છે તેવા ઉપાધ્યાય ભગવતે વંદનીય છે. - જેઓ નિર્વાણપદની પ્રાપ્તિ માટે પિતાના મન-વચન -કાયાને સમાધિયુક્ત બનાવે છે, સંપૂર્ણ જીવે ઉપર ચમ. *