________________
૫૩૬]
[ભગવતીસૂત્ર સારસ’ગ્રા.
કર્યાં. અને જીવ માત્રને સુખી બનાવવા માટે પરિપડા સહન કર્યાં, પછી કેવળજ્ઞાન મેળવ્યુ છે. એવા હે પરમ ધ્યાલુ ! ભગવાન અમે તમારી પાસે ધ્યાની યાચના કરીએ છીએ.
'''
}
'
(૮) નિષ્કારણ વૈરી બનેલા સગમદેવ જ્યારે આપશ્રીને ભયંકર ઉપસર્ગો કરી રહ્યો હતેા તે સમયે તમારા આત્માના પ્રદેશામાં અનાદિકાળથી જ સત્તા સ્થાનને જમાવી એડેલે ક્રાધ ' પેાતામા જ ધમધમી રહ્યો હતા. અને કહેતા હતા કે અનાદિકાળનાં મારા માલિક આ વ માનસ્વામી મને થડોક ઈસારા કરે તે આખના પલકારે આ સગમદેવના હાડકે હાડકા ખપ્પરા કરી -નાખુ ! પણ સંસારના અદ્વિતીય ચેાા એવા હું મહાવીર ! તમે જીવલેણ હુમલા કરનાર સંગમદેવ પ્રત્યે દયાભાવ લાવ્યા. અને અન્તરગ શત્રુ જેવા પોતાના ક્રોધને જ મારી મારીને સમૂળ કર્યા એવા હે મહાવીર સ્વામીના ! મારા ભવાભવને માટે સાવાહક જેવા બનીને મને પણ તેવી શક્તિ આપે એજ મારી પ્રાના છે.
નાશ
'
(૯) ક્ષાત્ર તેજે ઝલહલતા, ત્રિશલા રાણીના પુત્ર, ' સિદ્ધા રાજાના નન્દન, જ્ઞાતવશ જેવા ઉત્તમ ખાનદાનને શાલાવનારા, સુવર્ણ સમાન કંચન કાય, ઋષભનારાચસ ધયણને ધારનાર, સમચતુરસ સંસ્થાનથી દેદીપ્યમાન, શરીરથી કમળ અને આત્માથી •વજ્ર જેવા મારા મહાવીરસ્વામી મને શ્વાસેાશ્વાસે સ્મરણમાં માવેશ.
(૧૦) લાભીઓને લાભરૂપી રાક્ષસથી મુકાવનારા. કામીને કામરૂપી ગુંડાથી બચાવનારા. ક્રોધીઓને ક્રોધરૂપી ચંડાલથી રક્ષણ આપનારા. માર્યારૂપ નાગણના ઝેરથી નાશ પામનારા માનવીઓને દેશનારૂપી અમૃત પાનારા.