________________
ક-૧ નું ઉદ્દેશક–૧૦!
[૫૩૫
આ પ્રકારની ભાવનાને લઈને રાજગૃહ નગરીના માન નીચે પ્રમાણેની સ્તવના કરતાં પોતાના દિવસો પસાર કરવા લાગ્યા છે .
(૧) આધિ-વ્યાધિ અને ઉપાધિ રૂપ દાવાનલથી દગ્ધ થયેલા સંસારના પ્રાણિઓને માટે મેઘના નીર જેવા ભગવાન મહાવીર સ્વામીને અમારા વન્દન હેજે
(૨) સંસારની માયાને સેવનારા જીવાત્માની ચારે બાજુ ઉત્પન્ન થયેલી મોહકર્મ રૂપી ધૂલને નાશ કરવામાં પવનની જેવા . દેવાધિદેવને અમે મન, વચન અને કાયાથી નમીએ છીએ. '
(૩) જગતની માયા રૂપી પૃથ્વીના પેટાલને ફોડવા માટે 'હળની જેવી પતિત પાવન ભગવાનને અમે વાર વાર સ્તવીએ છીએ.
(૪) કલ્પાત કાળના વાવાઝોડાથી પણ ચલાયમાન નહીં થનારા માટે મેરૂ પર્વતની જેવા ભગવાન મહાવીર સ્વામીને અમે ત્રિકાલ પ્રણમીએ છીએ' ' ' ' '
(૫) સર્વશ્રેષ્ઠ ધ્યાનની પ્રક્રિયા રૂપી તાપ વડે સૂર્યની જેમ અનંતકાળથી ઉપાર્જન કરેલા કર્મના વિપાક રૂપી કાદવને જેવર્ધમાનસ્વામીએ સૂકવી દીધા છે, તે ભગવાન મહાવીર સ્વામી સૌ જીવોને હર્ષ દેવાવાલા થાઓ ": "(ક) પોતાના શરણે આવેલા છના શુભ કાર્યોને કરવાવાલા માટે જે બ્રહ્મા જેવા, અને જન્મ, મૃત્યુના ચક્રાવામાંથી સૌને બચાવવામાં વિષ્ણુ જેવા, તથા પાપિઓના પાપને ખખેરી નાખવામાં શંકર જેવા હે પ્રભો! તમે અમને મોક્ષનો માર્ગ દેખાડવાવાલા - થાઓ. * (9) જન્મ–જરા મૃત્યુથી ભયગ્રસ્ત બનેલા સસારના પ્રાણી
માત્રને દુખી જોઈને, હે કરૂણાસાગર ! તમે રાજપાટને ત્યાગ