________________
શતક-૫ મું ઉદ્દેશ~૭]
[૫૭
હે જગઉદ્દારક ! ધ્યાના સાગર ભગવાન મહાવીરસ્વામી મારા કાયાને પણ નાશ કરનારા ચા.
(૧૧) હે! યથાવાદી ભગવાન અમે તમારા યથાવાદને સત્કારીએ છે. અને શ્રદ્ધાપૂર્વક સ્વીકારીએ છીએ. તેાએ એટલું તા કહેવુ જ પડશે કે, તમારા આ યથાવાદને સમજવા માટે માયાવાદ, શૂન્યવાદ, પ્રકૃતિ–પુષવાદ, જૈમિની વૈદિક હિંસાવાદ, ચાર્વાકને -નાસ્તિકવાદ તથા અનીશ્વરવાદીને ઇશ્વર નિરાકરણવાદ આદિ વાદોની પર પરાને જાણ્યા પછી તમારા યથાવાતુ અમે દર્શન - કરી શકયા છીએ.
પાંચમા શતકનું સમાપ્તિ વચન
નવયુગ પ્રવતક, દીર્ઘ દ્રષ્ટા, અનેક સૌંસ્થાઓના સંસ્થાપક, તીર્થાંદ્ધારક, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયધર્માંસુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન શાસનદીપક, પ્રખર વક્તા, અહિંસા અને સભ્યજ્ઞાનના મહાન પ્રચારક પૂજ્યપાદ ૧૦૦૮ શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબે ', પોતાના સ્વાધ્યાય માટે ભગવતીસૂત્ર જેવા ગહન વિષય ઉપર સક્ષેપમાં જે વિવરણુ લખ્યુ હતુ. તેના ઉપર વિસ્તૃત ટિપ્પણ લખીને તેમના સુશિષ્ય ન્યાય-વ્યાકરણુ કાવ્યતી પં. શ્રી પૂર્ણાન વિજયજી (કુમારશ્રમણુ) મહારાજે પેાતાની અલ્પમતિથી સ ંશેાધન કર્યુ છે.
भद्र सूयात् भूतानाम् ॥ પાચમું શતક સમાપ્ત
R