________________
સતક–૫ મું ઉદ્દેશક-૧૦]
[પ૩૩
જવા માટે
જગ્યા હવે તેમાં પણ ગતવ (સામ્યભાવ) ની સ્થાપના કરીને દેવતત્ત્વ પ્રાપ્ત કરાવનાર ભગવાન મહાવીરસ્વામીજ સૌને અભય દેવાવાલા અને જ્ઞાન દેવાવાલા છે માટે “સમય” કહેવાય છે, જીવમાત્ર પ્રત્યે જે “મા ” હેય છે તેજ વસ્તુત. “સTયા રહ્યા અને ધમા ” વિશેપણને સાર્થક કરી શકે છે કેમકે–ભયગ્રસ્ત માનવને શરણ આપવું. અજ્ઞાનીને સમ્યગ જ્ઞાન આપવું અને અધમને સમ્યફ ચારિત્ર આપવું.
આ ત્રણે ગુણો જ યોગી થવા માટેના પ્રથમ લક્ષણ છે. બાલ્યકાળથી જ ભગવાન મહાવીર સ્વામીના જીવનમાં આ ગુણે હતા.
૨૨. યોગીશ્વર–એટલે “ધર્મવાતરક્ષવાદને યથાર્થત્વ પ્રાપ્ત કરેલ હોવાથી ભગવાન યોગીશ્વર છે. ગિએના નાથ છે. * ૨૩. વિષ્ણુ વિભુ - વિતિ શાાતિ નાન્ન જ્ઞાન
ત્તિ વિદg: એટલે સિદ્ધશિલામાં બિરાજમાન થઈને જ્ઞાનદષ્ટિથી, પૂર્ણ જગતને જોઈ શકે તે વિષ્ણુ કહેવાય છે. કૃતકૃત્ય હોવાથી તીર્થકર પરમાત્માઓ પિતાના નામથી જ જગવ્યાપક હેય છે. શરીરદષ્ટિએ જગવ્યાપકત્વ તર્ક સગત નથી. ' ૨૪. શંકર–એટલે કે “મુવzચારવા” જગતનાજીવમાત્રને પરમસુખ-અવ્યાબાધ સુખ કરાવનાર હોવાથી ભગવાન મહાવીરસ્વામી શ કરે છે.
૨૫. બુદ્ધદે તથા ઈન્દ્રોએ પણ તીર્થકર દેના પાદપીઠનેપૂજ્યા છે માટે બુદ્ધ છે. ' ૨૬, બ્રહ્મા–શિવમાર્ગ એટલે મોક્ષમાર્ગને રસ્તે સૌને બતા-- સાવનારા હોવાથી ભગવાન બ્રહ્મા છે બ્રહ્માને ચાર મુખ હોય છે