________________
૩૨]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
૧૬. પુરૂષોત્તમ–એટલે કુરિયુત્તમ” જન્મથી જ તેઓ વિકાર વિનાના હોવાથી, તેમના બાહ્ય અને આભ્યન્તર- લક્ષણો અદિતીય હોય છે.
૧૭. પ્રભુ–અદૂષિત જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા જેઓ અતરંગ શત્રુ કામ, ક્રોવાદિ ઉપર પ્રભુત્વ ધરાવનારા હોય છે. , . ૧૮. ભૂતેશ–ભૂત એટલે પ્રાણી. તેમના ઉપર એટલે કે જીવ ચાત્ર ઉપર અસીમ દયાવાલા હોવાના કારણે સંપૂર્ણ જીવરાશિના હિતાવી, હેય છે.
૧૯. “મા” એટલે સમ્યફક્ષાયિક જ્ઞાનરૂપી લક્ષ્મીના પતિ છે. માટે “માધવ ને સત્યાર્થ, અરિહંતોમાં જ સમાપ્ત થાય છેબાહ્ય લક્ષ્મી કામ-ક્રોધ તથા પરિગ્રહની માત્રાને ભડકાવનારી લેવાથી આન્તર જીવનને દૂષિત કરે છે, અને દૂષિત આત્મા તામસ ત્તિવાલા હેવાથી “તામણા નર વધે છનિત . ૨૦. યાદવપતિ–યદુવંશમાં જન્મીને યાદવોને જ્ઞાન-ધ્યાન અને વૈરાગ્યવાસિત કર્યા છે. માટે જ તે યાદના પતિ ભગવાન નેમિનાય છે.
“દુર્વાસમુહુ ચાર્મ સદુતારા” .
અર્થાત યદુવંશરૂપી સમુદ્રને માટે ચન્દ્ર જેવા અને કર્મોના મૂળને માટે અગ્નિ જેવા ભગવાન નેમિનાથ જયવંતા રહે. - ૨૧. ગી—એટલે મનસા-વાચા અને કાયાના પાપને સમ્યગૂ જ્ઞાન વડે જેમણે ક્યા છે, અને તપશ્ચર્યારૂપી અગ્નિ (ધુનીમાં, કામ-ક્રોધમાન-માયા-લેભરૂપી કર્મ કોષોને સંપૂર્ણ રીતે
સ્મસાત કર્યા છે, તથા અદ્વિતીય સ વર (સમિતિ-ગુપ્તિરૂ૫) મેગની અનુપમ સાધનાવડે ચંડકૌશિક જેવા નાગરાજ જે નરકમાં
કયા છે
કોહોતિરૂપ