________________
શતક-૫ મું ઉદ્દેશક-૧૦
[૫૩૫
एवं भूताय शान्ताय कृतकृत्याय धीमते । • महादेवाय सतत सम्यग् भक्त्या नमो नमः ॥
જેમના જીવનમાં કલેશ રાગ-દેવ, મોહ, અનન નથી, જે સર્વજ્ઞ છે, જે શાશ્વત સુખને માલિક છે. સઘળા દેવના પૂજ્ય છે, મોક્ષમાર્ગ તરક પ્રસ્થાન કરાવે તેવી નીતિઓના ઘડવૈયા છે. તેવા મહાદેવને મારા નમસ્કાર થાઓ આવા મહાદેવ-એટલે તીર્થકર દેવ રાજઘરાણાની મોટી ખાનદાનીમાં જન્મે છે, જેઓ માતા–પિતાના સોગથી નવ મહિના ગર્ભમાં રહીને જન્મ લે છે જેમનો –
૧૨ કર્મગ–સર્વે જીવોને હિતકારી હોય છે, માટે જ દીક્ષા લેતા પહેલા જ બહુ ગભીર, સાત્ત્વિક તથા વૈર્ય ગુણવાલા હોવાથી સર્વે જીવોની સાથે પરમ મિત્ર જેવા હોય છે ' ૧૩ નાગ – અતિ શ્રેષ્ઠ હેવાના કારણે સર્વથા નિપાપ હોય છે જ્યા સર્ષ, રાખ, ડમરું, મૃચર્મ, બળદ, ભાંગ, ચરસ, ચલમ, ચીપીઓ, ધુન વગેરે કોઈ પણ વસ્તુની જરૂરત હૈની નથી.
૧૪ ભક્તિગ–નિષ્કલક હોવાથી પોતાના આત્મ સ્વરૂપનાં લક્ષ્યને સિદ્ધ કરાવનાર હોય છેઆવા યોગને સિદ્ધ કરવા માટે ભક્તોની, પૂજની, પ્રશસની મુદ્દલ આવશ્યકતા નથી.
પ્રકૃતિથી વિરૂદ્ધ કઈ પણ કરવાનું રહેતું નથી, જે સર્વયા અલૌકિક હોય છે, તેમને વ્યવહાર પણ અલૌકિક હોય છે. તેમને ભાષણ પણ અલૌકિક હોય છે, માટે જ સૌના પૂજ્ય એવા મહાદેવ ભગવાન મહાવીર સ્વામી જ છે
૧૫ પરમેશ્વર–“ઘરમાણ ફુણ્યતિ ભેચ્છા” આ વ્યાખ્યાથી જેમનામાં માનવીય દોષ મુદલ નથી. તેથી જ સહ9 એશ્વર્યના માલિક, પરમેશ્વર-અરિહત હોય છે.