________________
શતક-૫ મું ઉદ્દેશક–૧૦]
[પ૨૯
આ પ્રમાણે ભગવાનની દેશના સાંભળીને પર્ષદા રાજી થઈ અને પિત પિતાના સ્થાને વાને માટે ઉભી થઈ. વારંવાર ભગવાનને વંદના કરી, ભાવપૂર્વક નમસ્કાર કરી નીચે પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી – ભગવાન મહાવીર સ્વામીની સવિશેષ
૧. અશ્રુત—અવ્યય વિશપણે જે “અpળાવિત્તિ' પદને પામેલા હોય તેમને જ લાગુ પડે છે. કેમકે કર્મોના મૂળીયા સંપૂર્ણ -નાશ થઈ ગયા પછી તે સિદ્ધાત્મા અશરીરી હોય છે, તેથી તેમને સ્વાભાવિકી તથા પ્રયોગિકી ગતિ પણ નથી હોતી, અશ્રુત અને અવ્યય પદના ધારક તીર્થકર સિવાય બીજા હોઈ શકે નહીં
૨. અનત–ભગવાન સાદ્યન્ત ભાગે સિદ્ધ શિલામાં બિરાજમાન છે, માટે અનંત અથવા અણુત છે. અર્થાત તે સ્થાનને પ્રાપ્ત કર્યા પછી તેમને અંત નથી.
૩. અપ્રતિમ પ્રભાવ–અચિંત્ય આ બન્ને વિશેષણે ત્યારે જ લાગુ પડે છે કે જ્યારે “ડિયાના” અવસ્થા પ્રાપ્ત થઇ હિય, જેનાથી કેવળજ્ઞાન મેળવ્યા પછી જ તેઓ અદ્વિતીય પ્રભાવ વાળા અને અચિત્યરૂપે બને છે.
( ૪. અરિસદન એટલે અરિહંત. , ' , - પ. આઘને સરળાર્થ “મા ” છે. કે -
૬. કૃષ્ણ એટલે “રોજ જતિ-નિવાચનતિ : -દોષોનું નિવારણ કરે તે કૃષ્ણ. શરણે આવેલા છના અંતર -દૂષણને નિવારે તે કૃષ્ણ છે. ભગવાન મહાવીર સ્વામીએ પિતાના 9 આવેલા છેને વતદાન આપીને શમનનીતિથી ઉગાય છે.