________________
પર૬]
વાળું છે. એ પ્રતીત છે.
દિવસે ઉદ્યોત-પ્રકાશ અને રાત્રે અંધકાર હેાવાનું કારણ એ છે કે-દિવસે સારા પુદ્ગલ ને સારૈ પુદ્ગલ પિરણામ હાય છે. રાત્રે અશુભ પુદ્ગલ ને અશુભ પુર્ટુગલ-પરિણામ હાય છે.
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
નૈયિકાને પ્રકાશ નહિ' પણ અંધકાર હેાય છે. કારણ કે નૈયિકાને અશુભ પુદ્ગલ ને અશુભ પુદ્ગલ પિરણામ હાય છે.
અસુરકુમારેશને પ્રકાશ હાય છે, કારણ કે તેમને શુભ પુદ્ગલાને શુભ પુદ્ગલ પરિણામ હેાય છે. એ પ્રમાણે સ્તનિત કુમારેશ સુધી જાવું.
નૈયિકાની માફક પૃથ્વીકાયથી માંડી યાવત્ તૈઇન્દ્રિય જીવા સુધી અંધકાર જાણવે.
એનુ' કારણ એ છે કે-પૃથ્વીકાયાદિથી તઇન્દ્રિય સુધીના *જીવેાને આંખ ઇન્દ્રિય ન હેાવાના લીધે દેખવા ચેાગ્ય વસ્તુ દેખાતી નથી માટે તેમના તરફ શુભ પુદ્ગલનું કાર્ય ન થતુ ન્હાવાથી અંધકાર કહેવામાં આવે છે.
ચરિન્દ્રિય જીવાને શુભ-અશુભ પુદ્ગલને શુભ-અશુભ પુદ્ગલ પિરણામ હેાય છે. માટે તેમને પ્રકાશ પણ છે ને અધકાર પણ છે.
સુરકુમારેની માફક વાનન્યતર, નૈતિષિક અને વૈમાનિક માટે જાણવુ..