________________
શતક–૫ મું ઉદ્દેશક-૯]
[પર ઉદ્યોત ને અધકાર
આ પ્રકરણમાં રાજગૃહ એ શું? દિવસે ઉદ્યોત ને રાત્રે અંધકાર કેમ? સમયની સમજણ કયા જીવેને હોય? શ્રી. પાર્શ્વનાથના શિષ્યના પ્રશ્નો. વગેરે બાબતો છે. સાર આ છે –
રાજગૃહ એ પૃથ્વી, જલ યાવત્ વનસ્પતિ કહેવાય.. રાજગૃહ ફૂટ અને શિલયે કહેવાય. રાજગૃહ એ સચિત,. અચિત અને મિશ્રિત દ્રવ્ય પણ કહેવાય.
ઘણે ભાગે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નો અને ભગવાનના. ઉત્તરે રાજગૃહનગરીની અંદર થયા છે. એટલે રાજગૃહનું નામ લઈને પૂછેલા પ્રશ્નોના આ ઉત્તર છે. આ પ્રમાણેનું કથન અપેક્ષિત છે. કારણ કે પૃથ્વી એ જીવે છે–અજી. છે માટે રાજગૃહ નગર એ કહેવાય. યાવત્ સચિત અચિત અને મિશ્ર કર્થે પણ જીવો છે, અજીવે છે માટે રાજગૃહ નગર કહેવાય, અર્થાત્ પૃથ્વી વગેરેને સમુદાય એ રાજગૃહ નગર છે. કારણ કે પૃથ્વી આદિના સમુદાય વિના રાજગૃહ શબ્દની પ્રવૃત્તિ થતી નથી. રાજગૃહ નગર છવાજીવ સ્વભાવસમયમાં જઘન્યથી એક જીવ અને ઉત્કૃષ્ટથી ૧૦૮ની સંખ્યામાં જીવો મેક્ષમાં જાય છેઆવી રીતે મોક્ષમાર્ગ સદૈવ ચાલુ છે, છતાં પણ સિદ્ધના જીવો નિગોદ જીવોની અપેક્ષાએ અને તે ભાગે ઓછા છે "नि-नियतां गां-भूमि-क्षेत्र-निवास अनंतानतजीवानां ददाति इति निगोदः”
નિગોદના જીવોનો આહાર અને શ્વાસોશ્વાસ એક સાથે જ હોય છે, જન્મ અને મરણ પણ સાથે જ હોય છે, તથા અતિ કર-અસ્પષ્ટ વેદનાને ભોગવનારા હેય છે.