________________
૨૪]
ભગવતીસુત્ર સારસ પ્રત
સમુદ્રોના પાણીને કાશ્ માપી શકો ? માટે પાણી કાયમાં ઉત્પન્ન થનારા જીવા પણ અનંતાનંત છે,
આજ પ્રમાણે પૃથ્વીકાય, અગ્નિકાય અને વાયુકાય માટે પણ સમજવાનુ છે. જે ઘરમાં આપણે ીમે છીએ ને ધર પૂરતાજ એઈન્દ્રિય અને તેઇન્દ્રય જીવાને ગણવા માટે આપ સૌ અસમર્થ છીએ તે સંસાશ્ત્રના પ્રાણ કીડી, માયા, માંકણું, જૂ અળામીઓ, ભ્રમ, માખી વગેરે ની ગણત્રી આપણે માટે શી રીતે શકય બનશે જે સૌ કરતાં જ ઘેાડા જીવે છે. માટે આ પ્રમાણેના અત્યન્ત સક્ષિપ્ત નિવેચનથી આપણે રા યરૂપે સમજી શકીએ છીએ કે અનતાન તવેથી ભલે આ સંસાર કોઈ કાળે પણ ખાલી થઇ શકે તેમ નધી. આજ વાતને વાર્તિકકાર પણ પુષ્ટિ આપતા કહે છે કે ગમે તેટલા જીવા ગમે ત્યારે મેક્ષમાં જાય તે પણ બ્રહ્માંડમાં રહેલા જીવાની સખ્યા અનંત હાવાથી કોઈ કાળે પણુ સસાર ખાલી થવાના નથી.” ‘જે વસ્તુ પરિમિત હોય તેનેા અત કદાચ હાઈ શકે છે. પરન્તુ અમિત અને ત
રાશિથી
સ્થાનથી
વસ્તુતા અત હોઇ શકે નહી ” “જેટલા જીવા “જેટલા જીવા વ્યવહાર મેક્ષમાં ાય છે તેટલી જ સખ્યાના વેા અનાદિ નિગેાદ બહાર આવે છે” અનાદિકાળના આ સંસારથી જેટલા જીવા મેાક્ષમાં ગયા છે અને અત્યારે પણ જઇ ત્થા છે અને અનતકાળ સુધી જશે તે બધા મુક્ત વેાની સખ્યા નિગેાદ વાની સંખ્યાં કરતા પણ અનત ભાગે એછી છે આ કારણેજ જૈન મતમાં મુક્ત જીવાને ફરીથી સસારમા આવવાની આવશ્યકતા નથી, અને સ સાર અન તકાળ સુધી અન તાન ત જીવાથી પરિપૂર્ણ જ રહેવાને છે.
જધન્યથી એક સમયને અતરે અને ઉત્કૃષ્ટથી છ મહિનાના આંતરે કોઈને, કોઈ જીવ મેક્ષમાં જનારા હોય છે. તેમજ એક