________________
શતક-૫ મું ઉદ્દેશક-૮]
[પર૩
પાક થાય ત્યારે અવ્યવહાર રાશિમાંથી બહાર આવે છે અને વ્યવહાર રાશિ તરીકે પ્રસિદ્ધિને પામે છે
આંખે પ્રત્યક્ષ દેખાતી પ્રત્યેક વનસ્પતિ જે સ સાર ભરમાં દેખાય છે જેના મૂળમાં, શાખામા, થડમાં, નાની ડાલીઓમા, એક એક પાદડામા પુષ્પમા, કળમા અને કળના એક એક બીજમાં પૃથક પૃથફ જી રહેલા છે, અર્થાત ઝાડના મૂળનો જીવ જુદો, મોટી શાખાને જુદે, નાની શાખાનો જુદો. આ પ્રમાણે એક પાંદડે એક એક જીવ રહેલું છે જે વાત આજના વૈજ્ઞાનિકોને પણ. સમ્મત છે.
જે ગામમાં આપણે રહેતા હોઈએ તેની ભાગેલમાં પણ કેટલીક વનસ્પતિઓ હોય છે ઝાડો વગેરે તેને પણ આપણે ગણી શકતા નથી તે એકજ લીબડામાં, આબામા, આબલીમા, વડ કે પીપળામા કેટલા પાદડા છે તેને કેણ ગણી શકશે ? તે પછી, સસારભરની વનસ્પતિ શી રીતે ગણાશે જ્યારે ઝાડોની સંખ્યાજ ગણી શકાતી નથી તો તેના પાદડાઓને તે ૩૩ કરોડ દેવી દેવતા ભેગા થઈને પણ ગણી શકવાના નથી માટે જ વનસ્પતિમા અન તાનત જીવોને કેવળી ભગવાને કહ્યા છે, તે આ પ્રમાણે વ્યાજબી લાગે છે વનસ્પતિને બીજો ભેદ સાધારણ વનસ્પતિરૂપે જૈન શાસનમાં પ્રસિદ્ધ છે જ્યા એકજ શરીરમાં અનત જીવોને વાસ છે.
અસંખ્યાત મોટા મોટા સમુદ્રો, નદીઓ, મહાનદીઓ, તલા, દો, ખાડીઓ અને નાલાઓમાં રહેલા અગાધ પાણીના જીવોની સંખ્યા-કેણ ગણી શકવાને છે જ્યા આજના વૈજ્ઞાનિકોએ પણ પાણીના એક બુદમાં ૩૬૮૫૦ જીની સામે જોઈ શક્યા,
છે, એક પાણીના કળશામા કેટલા બુદ થાય છે ? આની ગણત્રીમાં ' પણ આપણે કદાચ ભૂલ ખાઈ શકીએ છીએ તે સસારભરના