________________
પર૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
છે; અગ્નિકાયથી પૃથ્વીકાયિક જી વિશેષ અધિક છે, આનાથી પણ જલકાયના જીવો વિશેષ અધિક છે અને વાયુકાયિક છે જલકાય જીવો કરતાં વિશેષ અધિક છે અને વાયુકાવ છે કરતાં પણ વનસ્પતિકાયના જીવો અને તગુણ વધારે છે. નિગદ કાય
વનસ્પતિકાયના જી વ્યાવહારિક અને અવ્યાવહારિક, ભેદે બે પ્રકારના છે. અવ્યવહારિક વનસ્પતિકાય નિગદ કહેવાય છે. જે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. નિગોદના છે જ્યારે પૃથ્વીકાયિકાદિ અવસ્થાને પામે છે ત્યારે વ્યવહારિક સજ્ઞાથી સબોધાય છે અને કર્મવશતઃ કદાચ પાછા નિગોદમાં આવે તો એ વ્યવહારરાશિના જ મનાશે, કેમકે એકાદવારને માટે પણ વ્યવહારમાં આવી ગયા છે. અને અનાદિકાળથી અત્યાર સુધીમાં જે જે નિગોદ અવસ્થાને છોડી શકવા માટે ભાગ્યશાલી થયા નથી, તે અવ્યાવહારિક તરીકે સંબોધાય છે
નિગદ અવસ્થામાં રહેલા છો કયાં રહેતા હશે ? જવાબ આપતા ભગવાને કરમાવ્યું કે સસારભરમાં અસ ગેય ગોલકે છે, એક એક ગોલકમાં અસ ખેય નિગેદસ્થાને છે, અને એક એક નિગેજસ્થાનમાં અનતાની નિગોદ જીવો રહેલા છે. - હવે આપણે માની શકીએ છીએ કે અનંતાનંત નિગોદ જીવોને હજુ સુધી પણ વ્યવહાર રાશિમાં આવવાનો ચાન્સ પણ મલ્યો નથી. આ કારણથી જ મનુષ્ય અવતાર દુર્લભતમ છે.
અનંતાન ત જીવો એક નિગદ સ્થાનમાં રહે છે, આ સ્થાને પણ અસંખેય છે. જે એક ગોળકમાં રહે છે અને આવા ગેલકે પણ અસંખ્યાત છે આ નિગદ છે જ્યારે પોતાની ભવિતવ્યતાને