________________
શતક–૫ મું ઉદ્દેશક-૮].
[પ૨૧
ચાગલા , અધિકાર
છે, પર
પરતુ ત્રણે લોક, ત્રણે કાળના જીવ અને પુદ્ગલેની ગતિઆગતિને પ્રત્યક્ષ કરનાર માટે કેવળી ભગવાન ભાષિત જૈન શાસનની માન્યતા પ્રમાણે અસ ખાતકીપ અને સમુદ્રથી ભરેલે આ સંસાર જીવ વિનાને થવાનો નથી અને મુક્ત છો પણ સંસારમાં ફરીથી આવવાના નથી બીજતત્તવ દગ્ધ થયા પછી જેમ આ કુત્પત્તિની શક્યતા નથી તેવી રીતે કર્મબીજ સર્વથા દગ્ધ થયા પછી સંસારબ્રમણ માટે જન્મ (અવતાર) લેવાની શક્યતા હોઈ શકે જ નહી.
વતિ પૂ તારા નાહ્યા .” આ પાત જલ ચાગસૂત્ર ઉપર વ્યાસ ભાગમાં આ પ્રમાણે અર્થ કરાય છે, જ્યાં– સુધી અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ (હઠાગ્રહકદાગ્રહ) નામે પાચે કલેશોની સત્તા આત્મામાં વિદ્યમાન હોય છે, ત્યાસુધી કર્મોની શક્તિ ફળપ્રદા હોય છે, પરંતુ કલેશને ઉચ્છેદ્ થયા પછી કર્મો ફળ આપી શકતા નથી વારંવાર જન્મવું, આયુષ્ય ભોગવવું, અને શારીરિકાદિ ભોગ ત કર્મ અને ક્રિયમાણ કર્મોના ફળો છે, માટે જેમના કર્મકલેશો નાશ થયા હોય તેમને જન્મ નથી મરણ નથી, સારાશ કે કર્મોને સમૂળ નાશ થયા પછી મુક્ત થયેલા છે સસારમાં પાછા આવી શક્તા નથી.”
બધા એ જીવો મુક્ત થયા પછી સ સાર ખાલી થઈ જશે આવી શ કા પણ રાખવાની જરૂરત નથી કેમકે પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, ઈન્દ્રિયં, ચતુરિન્દ્રિય અને ૫ ચેન્દ્રિય જે પટકાયના નામે ઓળખાય છે તે જીવોથી ભરેલ -આ સંસાર છે, જેમાં ત્રસકાય એટલે બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય તથા પંચેન્દ્રિયમાં નારક, દેવ, જરાયુજ, અડજ તથા પિતજ જીવો તથા તિર્યંચ ની સંખ્યા ચરાચર સ સારમાં સૌથી છેડી છે.
આનાથી તેજસ્કાય (અગ્નિના છો) અસંખ્યાત ગુણ વધારે