SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ પર.] [ભગવતીસૂત્ર સારસંગ્રહ અમર્યપૂજ્યથી એટલુ જાણી શકાય છે કે સામાન્ય અને વિશેષ માનવોને જે લૌકિક દે માન્ય છે, તેવા દેવ-ઇન્દ્રો–અસુર નાગકુમારો લોકપાલ, બ્રહ્મદેવલેકે પણ તીર્થકર દેવના જન્મ સમયે, દીક્ષા સમયે, કેવળજ્ઞાન સમયે, અને નિર્વાણ સમયે હિરચનં શુ ...ઈત્યાદિ વચનથી ઉભે પગે કરોડ કરોડ દેવતાઓ સદૈવ હાજર જ હોય છે આ પ્રમાણે ચારે વિશેષણોથી યુકત તીર્થ કર દેવેનું જ્ઞાન સંસારના પદાર્થ માત્રને યથાર્થરૂપે જાણે છે અને પ્રરૂપે છે ત્યારે જ તો “સ સારમાં જીવરાશિ પરિમિત છે 2 અપરિમિત છે ઘટે છે ? વધે છે ? સિદ્ધમાં ગયેલા જીવોની સંખ્યા વધે છે ? અથવા ઘટે છે ? નારક છે વધે છે ? ઘટે છે વધવાને કે ઘટવાને ઉત્કૃષ્ટ અને જધન્ય સમય કેટલે ? ઈત્યાદિક સૌને માટે સર્વથા અભૂતપૂર્વ પ્રશ્નો અને ઉત્તરે જૈન શાસનના આગમસૂત્ર સિવાય બીજે ક્યાય પણ જોવા મળી શકે તેમ નથી કેમકે આવા પ્રશ્નોના ઉત્તરે અનંતજ્ઞાનને જ આધીન છે. જિજ્ઞાસુ બનીને ચાર જ્ઞાનના માલિક ગૌતમસ્વામીએ પ્રશ્નો પૂછ્યા છે અને ચરાચર સસારને પ્રત્યક્ષ કરનારા ભગવાન મહાવીરસ્વામીએ જવાબ આપે છે. “હું કgā, જ્ઞાતવ્ય જ ” ઈત્યાદિ પ્રસગો કેવળી ભગવાન પાસે હોઈ શકે જ નહી જે વાદિઓ સસારને તથા જીવોને પરિમિત માને છે–જેમકે વૈદિક મતમાં જમ્બુદ્વીપ, પ્લક્ષદ્વીપ, શામલિદીપ, કુશદ્વીપ, કૌચાપ, શાકીપ તથા પુષ્કરઠીપ અને લવણ, ઈશુ, સુરા, ધૃત, દધિ, દુગ્ધ અને જલ આ પ્રમાણે સાતકીપ અને સાત સમુદ્ર જ માનીને બેઠા છે તથા બૌદ્ધો જમ્બુદ્વીપ, પૂર્વવિદેહ, અવરગોદાનીય અને ઉત્તર કુરૂ નામે ચારદીપ તથા સીતા નામે સાત નદીઓ માનીને બેઠા છે તેમને ત્યાં જ આવા પ્રશ્નો ઉદ્ભવી શકે છે
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy