________________
ચંતક-૫ સુ* ઉદ્દેશક-૮]
[૫૧૯
છાન્દોગ્ય ઉપનિષદમા ‘ન દ્રિચાર્સ મૂત્તિ' આ પ્રમાણે કહી લીધા પછી પાછુ આમ કહેલુ છે “અશ્વમેધ નામનાં યજ્ઞની મધ્યમાં પ૯૭ પશુતા વધ કરવા જોઈએ'' ઐતરેય ઉપનિષમાં “અગ્નીષોમ યજ્ઞના સમયમાં પશુના વધ કરવેા બેઇએ” અને તૈત્તરીય સહિતામા ૧૭ પ્રજાપતિ સબંધી પશુને મારવા જોઇએ' ઇત્યાદિ ગ્રન્થાયી જણાય છે કે આવા ગ્રન્થેાતા કર્તા સર્વજ્ઞ હાઇ શકે નહી અન્યથા પરસ્પર વિરાધી વાતા ઉપનિષદ્યમાં શા માટે આવે?
'
,,
‘“નાનૃત છૂચાત્’ ‘જૂઠ ન ખેલવુ” આ પ્રમાણે પ્રતિપાદન કર્યા પછી પણ આપસ્ત ભ સૂત્રમાં બ્રાહ્મળાથે નૃત ચૂંથાત્” એટલે કે બ્રાહ્મણને જૂઠુ ખેલવામાં પાપ લાગતા નથી, વસિષ્ઠ ધર્માં સૂત્રમાં તે આ પ્રમાણે કહેવાયુ છે કે “હાસ્યમાં, સ્ત્રી સહવાસમાં, વિવાહ પ્રસ ગે, પ્રાણ નાશના સમયે, અને ધનના અપહરણ સમયે કંઈ પણ માણસ જૂઠુ મેલે તે પણ પાપ લાગતુ નથી’” ‘“પદ્રવ્યનિ હેાઇવસ્” ખીજાનુ ધન માટી જેવુ છે, આ પ્રમાણે કહ્યા પછી પણ “બ્રાહ્મણ યદિ કોઈનુ પણ ધન હઠાગ્રહમાં આવીને જ્લના પૂર્વીક પણ ચારી લે તે એ બ્રાહ્મણતે
પાપ નથી.
આજ પ્રમાણે દેવી ભાગવતમાં ‘અપુત્રચ પતિાંતિ અર્થાત્ પુત્ર વિનાના માનવની સદ્ગતિ નથી આ પ્રમાણે કહ્રા પછી પણ આપસ્ત ભસૂત્રમાં ધણા કુમારી બ્રહ્મચર્યુંધની ઉપાસનાથી પુત્ર વિનાજ સ્વર્ગમાં ગયા છે ઉપર પ્રમાણેના વચનોથીજ માલુમ પડે છે કે તેમના વચને તેમનાજ સૂત્રેામાં પરસ્પર બાધિત છે, માટેજ સત્ત ભગવાન મહાવીર સ્વામીનું અબાધ્ય સિદ્ધાન્ત વિશેષણ સાČક છે