________________
શતક–૫ મું ઉદ્દેશક-૮]
પિ૧૩
કરવા માટે સમર્થ નથી કેમ કે બાહ્ય અને અતર ગ સ ખ્યાતા, અસ ખ્યાતા અને અન ત અતિશયથી પરિપૂર્ણ ભગવાન મહાવીર સ્વામી કેવળ જ્ઞાનના માલિક છે જેઓ ૧ અનતવિજ્ઞાન ૨ અનીત દેપ, ૩ અબાધ્ય સિદ્ધાન્ત ૪ અમર્ય પૂજ્ય, આદિ અદ્વિતીય વિશેષણોથી યુક્ત છે. અને કેવળજ્ઞાની તીર્થ કર સિવાય આ ચારે વિશેષણે બીજે કયાય હેતા નથી
અને વિજ્ઞાન–એટલે અપ્રતિપાતી, જે કોઈ કાળે પણ પોતાની સત્તાથી ખસે નહી. “વિ” એટલે વિશિષ્ટ-સસારભારને સંપૂર્ણ દ્રવ્ય અને તેના અનંતપર્યાને સાક્ષાત કરનારા કેવળજ્ઞાનીને અને તે વિજ્ઞાન કહેવામાં આવે છે
અતીતપ-સત્તામાંથી સર્વથા ખસી ગયેલા છે રાગ-દ્વેષ– મોહ આદિ દેશે જેમના તે અતીતદોષ કહેવાય છે -
અબાધ્ય સિદ્ધાન્ત-સ્યાદાદ મુદ્રાથી મુદ્રિત જેમના સિદ્ધાન્તને કઈપણ વાદી–પ્રતિવાદી–વિતંડાવાદી બાધા પમાડી શકે તેમ નથી. અમર્યપૂજ્ય-સામાન્ય દેવતાઓના પણ પૂજ્ય છે.
અનંત વિજ્ઞાનની સાથે અતીતદોષ વિશેષણ એટલા માટે સાર્થક છે કે, “અન વિજ્ઞાન એટલે કેવળજ્ઞાન જે મહાપુરૂષોને હોય તેમનો મોક્ષ સર્વથા અવ્યાબાધ છે. “છતા પણ જેઓ પિતાના મતના તિરસ્કાર તથા બાધા જોઈને ફરીથી જન્મ ધારે છે તેઓ દેષાતીત હોઈ શકે નહીં. કારણકે ફરીથી જન્મ લેવાને અર્થ જ આ છે કે પોતાના સ્થાપેલ મત ઉપર રાગ અને પોતાના મતનો તિરસ્કાર કરનારને દંડ દે તે દ્વેષ છે. આ બંને મોહરાજાના પુત્રો જેવા રાગ અને દ્વેષ જેમના જીવનમાં હોય ત્યાં સસારનું કોઈ પણ દૂષણ શેષ રહેતું નથી માટે દોષોની સ– ભાવનામાં જ અવતાર લેવાનું હોય છે. કેવળી ભગવતના બધાએ