________________
શતક-૫ મું ઉદ્દેશક-૮]
[૫૧૧
પદ
પયયન ભાઇ અન તપદાથેર
(૩) તત્ત્વની ગહનતાને લીધે પણ આપણું મતિજ્ઞાન પણ તેમાં ઊંડે સુધી પ્રવેશ પામી શકતું નથી.
(૪) જ્ઞાનાવરણીય કર્મને ઉદયકાળ પણ તીવ્ર છે. જેથી ઘણું પદાર્થો આપણું સમજણમાં આવતા નથી. કેમકે મતિજ્ઞાનના ક્ષપશમ કરતાં મતિજ્ઞાનાવરણીય કર્મ અને તગણુ વધારે છે.
(૫) હેતુ અને ઉદાહરણના અભાવમાં પણ પદાર્થો સ્પષ્ટ જણાતા નથી. •
(૬) શ્રુતજ્ઞાની પણ અન તપદાર્થોને તથા પ્રત્યેક પદાર્થના -અનત પર્યાયોને જાણ શકતું નથી. કેમકે કેવળજ્ઞાની જેટલા પદાર્થને જાણે છે, તેટલા ઉપદેશી શક્તા નથી અને જેટલા ઉપદેશે છે, તેમાંથી અનતમા ભાગેજ શાસ્ત્રોમાં ગૂ થાય છે આથી સુતજ્ઞાન પણ બધા ય પદાર્થોને સ્પર્શી શકતું નથી.
સમ્યગદર્શનના અભાવમાં મતિ-અજ્ઞાની, શ્રુતજ્ઞાની અને વિભાગજ્ઞાની પણ પદાર્થોને વિપરીત અને સશયશીલ થઈને જોશે. માટે મિથ્યાજ્ઞાન પ્રમાણિત હોતું નથી તેમના જોયેલા, જાણેલા અને પ્રિરૂપેલા ત યથાર્થ ન હોવાના કારણે પ્રમાણભૂત બની શકતા નથી.
ઈન્દ્રિયોને આશ્રયીને ઉત્પન્ન થનારા જ્ઞાનમાં અપૂર્ણતા એટલા માટે છે કે બાહ્ય ઈન્દ્રિયને વિષય ગ્રહણ કરવાની શક્તિ જેમ મર્યાદિત છે તેવી જ રીતે ભાવેન્દ્રિયોને પણ વિશિષ્ટ પ્રકારની સાયિકી લબ્ધિ નહી મેળેલી હોવાથી અન ત સ સારને જાણી શકવા માટે સમર્થ નથી
લાપશમિક જ્ઞાન ચાર પ્રકારે છે.
૧. મતિજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩. અવધિજ્ઞાન, ૪. મનઃ પર્યવજ્ઞાન. આમાં પહેલાના બે જ્ઞાનોને પૌદ્ગલિક ઈન્દ્રિયોની અને