________________
શતક-૫ મુ ઉદ્દેશક−૮]
૫૦૯ -
સભ્યેય માસા સુધી. આરણુ અને અચ્યુત દેવલાકમાં સભ્યેય વર્ષો, પ્રવેયક દેવાના, વિજય, વૈજયંત, જયંત અને અપરા-જિત દેવાને અસખ્ય હજાર વર્ષા સુધીને અવસ્થાન કાળ છે. સર્વાં સિદ્ધમાં પલ્યેાપમના સભ્યેય ભાગ સુધી, અને એએ . જઘન્યે એક સમય સુધી અને ઉત્કૃષ્ટ આવલિકાના અસ ખ્ય ભાગ સુધી વધે છે અને ઘટે છે.
સિદ્ધો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આઠે સમય સુધી વધે છે અને જધન્યે એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ. સુધી સિદ્ધી અવસ્થિત રહે છે.
જીવા નિરુપચય અને નિરપચય છે. પણ સાપચય નથી, સાપચય નથી, સાપચય-સાપચય નથી.
એકેન્દ્રિય જીવે ત્રીજા પદમાં છે. એટલે સેાપચય ને. સાપચય છે.
સિદ્ધો નિરુપચય છે ને નિરપચય છે. જીવા સકાળ સુધી નિરુપચય ને નિરપચય છે.
તયિકા જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ આવલિકાના અસ`ખ્ય ભાગ સુધી સાપચય છે. આવીજ રીતે નૈરિયકા તેટલાજ કાળ સુધી સાપચય પણ છે. એટલાજ કાળ સુધી સાપચય અને સાપચય પણ છે અને નૈયિક જધન્યે એક સમય સુધી અને ઉત્કૃષ્ટ ખાર મુહૂત્ત સુધી નિપચય ને નિરપચય છે.
ખધા એકેન્દ્રિય જીવે સ`કાળ સુધી સેાપચય અને સાપચય છે.
બાકીના બધા જીવા સેાપચય પણ છે અને સાપચય.. પણ છે. નિરૂપચય છે ને નિરપચય પણ છે.
*