________________
૫૦૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
રાત્રિ દિવસ, વાલુકાપ્રભામાં એક માસ, પ’કપ્રભામાં એ માસ, ધૂમપ્રભામાં ચાર માસ, તમ:પ્રભામાં ૮ માસ, અને તમસ્તમ પ્રભામાં માર માસ અવસ્થાન કાળ છે.
જેમ નૈયિકા માટે કહ્યું, તેમ અસુરકુમારેા પણ વધે. છે, ઘટે છે અને જઘન્યે એક સમય સુધી તે ઉત્કૃષ્ટે ૪૮ મુહૂત્ત સુધી અવસ્થિત રહે છે. એ પ્રમાણે દશે પ્રકારનાં પણ ભવનપતિ કહેવા.
એકેન્દ્રિયા વધે છે, ઘટે છે ને અવસ્થિત પણ રહે છે એને આ અવસ્થિત કાળ જઘન્યે એકસમય ને ઉત્કૃષ્ટ આવલિકાના અસખ્યભાગ સમજવે
બે ઇન્દ્રિયા, ગેઇન્દ્રિયા વધે છે, ઘટે છે અને તેમનુ અવસ્થાન જઘન્યે એકસમય ને ઉત્કૃષ્ટ એ અન્ત દ્યૂત સુધી જાણવુ'. એ પ્રમાણે ચઉરિન્દ્રિયનુ પણ જાણવુ,
અવસ્થાનકાળમાં ભેદ હેાય છે. જેમ~~
સમૂમિ પચેન્દ્રિય તિર્યંચ ચેાનિકના અવસ્થાનકાળ એ અન્ત હૂત, ગજ પંચેન્દ્રિય નિય ચ ચેાનિકાના ચાવીશ મુ, સમૂમિ મનુષ્યને અડતાલીસ મુહૂત, ગજ મનુષ્યાને ચાવીશ મુહૂત.
વાનન્યન્તર, ચૈાતિષિક, સૌધમ અને ઇશાન દેવલેાકમાં ૪૮ મુહૂત. સનત્કુમાર દેલેકમાં અઢાર રાત્રિ-દિવસ અને ૪૦ મુહૂત. માહેન્દ્ર દેવલેાકમાં ચેાવીશ રાત્રિ-દિવસ ને ૨૦ મુદ્ભૂત બ્રાલેાકમાં ૪૫ રાત્રિ-દિવસ, લાંતક દેવલેપ્સમાં તેવું રાત્રિ–દિવસ. મહાશુક્ર દેવલેાકમાં ૧૦૮ રાત્રિ-દિવસ. સહુસાર “દેવલેાકમાં ખસે રાત્રિ-દિવસ. આનત અને પ્રાણુત દેવલેાકમાં