________________
શતક-૫ મું ઉદ્દેશક-૮]
પિ૦૫ સમધ્ય અને સંપ્રદેશ છે? અને અનર્થ, અમધ્ય અને અપ્રદેશ નથી ? તેમ ક્ષેત્રાદેશ વડે પણ એમજ છે? અને તેજ પ્રમાણે કાલાદેશથી કે ભાવાદેશથી પણ છે ?
નારદપુત્ર અનગાર કહે છે કે-હા, એજ પ્રમાણે છે. આ ચર્ચામાં નારદપુત્ર અનગારને નિર્ચથીપુત્ર અનગાર નિરુત્તર કરે છે. પછી નિર્ચ થી પુત્ર અનગાર પાસે જ
જાણવાની ઈચ્છા નારદપુત્ર અનગાર પ્રકટ કરે છે. એટલે નિથીપુત્ર અનગાર આ પ્રમાણે સ્પષ્ટતાપૂર્વક સમજાવે છે. -
દ્રવ્યાદેશ વડે પણ સર્વ યુગલે સપ્રદેશ પણ છે અને અપ્રદેશ પણ છે. તે અનંત છે. ક્ષેત્રાદેશ વડે પણ એમજ છે. કાલાદેશ અને ભાવાદેશ વડે પણ એમજ છે.
હેતુને વ્યવહારી હેવાથી જીવ પણ હેતુ કહેવાય છે. જીવ મિશ્ચાદષ્ટિ હોવાના કારણે હેતુને અસમ્યફ પ્રકારે જાણે છે, જૂએ છે, શ્રધે છે, પ્રાપ્ત કરે છે, અને અસમ્યજ્ઞાની હોવાથી અધ્યવસાયાદિ હેતુ સહિત અજ્ઞાન મરણ કરે છેબીજી રીતે હેતુ એટલે નિશાન તે વડે સમ્યફ પ્રકારે જાણતો નથી, જેતો નથી, શ્રદ્ધતા નથી, પ્રાપ્ત કરતા નથી, અને અજ્ઞાન મરણ કરે છે આ બને સૂત્રોમાં મિથ્યાદષ્ટિ પણાનું જેર હોવાથી મિયાજ્ઞાનને લઈને હેતુ પણ બરાબર જાણી શકતા નથી જેમ કે “છામી શક चाक्षुपत्वात् 'अचेतनास्तरवः विज्ञानेन्द्रियाऽऽयुनिरोध
ફલામruત્યા ઈત્યાદિક હેતુઓ અજ્ઞાનપૂર્ણ હોવાથી સાધ્યનું સત્ય સ્વરૂપ શી રીતે જાણી શકાશે ?
હવે બે સૂત્રો પાચમા અને છઠ્ઠા ન બરના કેવળજ્ઞાનીને માટે છે તેમને સઘળું પ્રત્યક્ષ હોય છે, માટે તેના પ્રત્યક્ષ જ્ઞાન ધરાવતા કેવળજ્ઞાનીઓને કઇ પણ જોવા માટે કે જાણવા માટે કોઈ પણ