________________
૫૦૪]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
પુદ્ગલ
ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય નારદપુત્ર નામના અનગાર અને બીજા શિષ્ય નિર્ચથી પુત્ર આ બેની પુગલો સંબંધી ચર્ચા છે. સાર આ છે –
જ્યાં નારદપુત્ર અનગાર છે, ત્યાં નિર્ગથી પુત્ર અનગાર આવે છે. પ્રારંભમાં નિર્ચથી પુત્ર અનગાર નારદપુત્ર અનગારને પૂછે છે, અને એ બેની ચર્ચા થાય છે.
નારદપુત્ર અનગાર પોતાના મત પ્રમાણે બધા પુદ્ગલેને સઅર્થ, મધ્ય અને પ્રદેશ બતાવે છે. ત્યારે નિર્ચથીપુત્ર અનગાર પૂછે છે કે શું દ્રવ્યાદેશ વડે સવે પગલે સઅર્થ,
બીજા પ્રકારે પણ અનુમાનને ઉત્પન્ન કરનાર હેતુવડે અનુમેય વસ્તુને સમ્યગ્દષ્ટિ હોવાથી સારી રીતે જાણે છે. જુએ છે. શ્રદ્ધે છે, સારી રીતે પ્રાપ્ત કરે છે, અને અકેવળી હેવાથી અધ્યવસાયરૂપ હેતુથી છઘી મરણ કરે છે.
આ બને સૂત્રોમાં જીવાત્મા સમ્યગુદષ્ટિ હોવાથી સાધ્યને સિદ્ધ કરવા માટે સાધન (હેતુ) પણ સમ્યફ પ્રકારે સ્વીકારશે જેમકે – “સપાવર નીવર્સ રુક્ષ એટલે જીવરૂપ સાધ્યનું ઉપયોગ લક્ષણ જ ઠીક છે, સર્વાગીણ શુદ્ધ છે, માટે સાચુ છે. કેમકે.-વતિ પ્રાન શાયતીતિ શીવ અને જ્ઞાનાવિવાર રિમા” અર્થાત દશ દિવ્ય પ્રાણને ધારણ કરે તે જીવ છે અને છવામાં જ્ઞાનસ્વરૂપે જ હોય છે, તે કારણે જીવનું સાચું લક્ષણ ઉપયોગ જ હોઈ શકે છે,
હવે બે સૂત્ર ત્રીજા અને ચોથા નંબરના મિથ્યાદષ્ટિને માટે છે