________________
શતક–૫ સુ' ઉદ્દેશ–૭]
[૫૦૩
૩ અહેતુને સારી રીતે શ્રધ્૩ અહેતુએ સારી રીતે ન શ્રધ્ધ ૪ અહેતુને સારી રીતે પ્રાપ્ત કરે જ અહેતુએ સારી રીતે ન
પ્રાપ્ત કરે
૫ અહેતુવાળુ છદ્મસ્થ મરણુ કરે ૫ અહેતુએ છદ્મસ્થ મરણ
કરે.
.
ક ૮૦. બહુ શ્રુત ગમ્ય આ હેતુ આદિના ૮ સૂત્રેા ટીકાકારના ભાવ પ્રમાણે જ ઉપર ઉપરથી જાણવાના પ્રયાસ કરીએ. જીવાના ચાર પ્રકાર છેઃ
૧. સમ્યગ્દષ્ટિ. ૨. મિથ્યાદષ્ટિ ૩ કેવળજ્ઞાની અને ૪. અવધિજ્ઞાની, સમ્યગ્દષ્ટિ આત્મા સમ્યગૂનાની હાવા છતાં પણ છદ્મસ્થ છે માટે હેતુ, ( દિનેત્તિ-મતિ નિજ્ઞાતિધર્મવિશિષ્ટાદ્ અર્થાત્ વૃત્તિ ચૈતુ) એટલે કે જિજ્ઞાસિત ધર્મના વિશિષ્ટ અને જણાવે તે હેતુ–સાધન-લિગ કહેવાય છે. જે “નિશ્ચિતાન્વયનુવપત્યેા હક્ષળા હેતુ:" એટલે કે સાધ્ય વિના જેની ઉપત્તિ થઈ શકે જ નહી તે હેતુનુ લક્ષણ છે આવા હેતુના ઉપયેાગથી જીવાત્મા અભિન્ન હોવાથી પુરુષ પણ હેતુ કહેવાય છે.
ક્રિયાની પૃથક્તાને લઈને હેતુ પાચ પ્રકારના છે, જીવમાં સમ્યગ્રદષ્ટિપણું હોવાથી હેતુ પણ સમ્યગ્દષ્ટિ જાણવા સાધ્યને સત્યસ્વરૂપે સિદ્ધ કરનાર અને સાષ્યના સદ્ભાવમાં સાથે રહેનાર હેતુને જાણૅ છે, સામાન્ય રૂપે હેતુને જુએ છે, હેતુને સારી રીતે સહુઁ છે. સાધ્યુંતી સિદ્ધિમાં વાપરવાથી હેતુને સારી રીતે પ્રાપ્ત કરે છે, અને મરણના કારણરૂપ અધ્યવસાય વગેરે, મરણના હેતુ સાથે સબ ધ હાવાથી મરણ પણ હેતુ કહેવાય છે, માટે તે હેતુને એટલે હેતુવાલા છદ્મસ્થ મરણને કરે છે. અહીં કેવળમરણ લેવાનુ નથી કેમકે તે અહેતુક હેાય છે, અને સત્તાન હેાવાથી અજ્ઞાન મરણ પણ લેવાનું નથી,