________________
શતક-પ મુ. ઉદ્દેશક-૭
૫
૧ અહેતુને જાણે ૨ અહેતુને જૂએ ૩ અહેતુને સારી રીતે શ્રધ્ધ૩ ૪ અહેતુને સારી રીતે પ્રાપ્ત કરે ૫ અહેતુવાળુ કેવલી મરણ કરે
[૫૧
૧ અહેતુએ જાણે ૨ અહેતુએ જૂએ અહેતુએ સારી રીતે શ્રદ્ધે જ અહેતુએ સારી રીતે પ્રાપ્ત કરે ૫ અહેતુએ કેવલી મરણુ કરે
૫
લઈ તે સામેવાલા ખીજા નારક જીવને જોતા જ વૈરાદિની ગ્લેશ્યાઆથી તે નારક જીવા એતપ્રેત થાય છે, અને પેાતાન વૈક્રિય લબ્ધિ વડે ધણા પ્રકારના હિસક શસ્ત્રોના પરિગ્રહ ઉપાર્જન કરીને પરસ્પર મારકાટ કરે છે. અને ભય કર વેદનાએ ભાગવે છે, જે ફરીથી કર્માં બધનનું કારણ બને છે. ખીજી વાત એ છે કે -મનુષ્ય અવતારને છેાડીને નરકભૂમિમા જતા પહેલા જ તે માનવને નર્કના સસ્કારીની લેશ્યા ઉદયમાં આવી જવાથી તેના સપૂર્ણ આત્મિક પ્રદેશા (આઠ ટુચક પ્રદેશ વિના) પણ ક્રોધ અને વૈરમય બની જતા થાડી ઘણી પશુ મેળવેલી નાન સત્તા ખાઇ જાય છે અને ભય કર વૈર કના સન્નિપાતમાં કઈ પણ જીવ સાથે ક્ષમાપના, મિર્ઝામ દુક્કડ, ભવ આલાયણા, પુદ્ગલાને પરિત્યાગ, અને તેનાથી થયેલી તથા થનારી હિંસાના ત્યાગ કર્યા વિના જ તે જીવ નરકમાં જાય છે, તેથી તેના મર્યા પછી પણ શેષ રહેલુ, ધન, શસ્ત્ર, વસ્ત્ર આદિ સામગ્રી પણ પરવેાને કલેશ કરાવનારી હાવાથી તે બધાનું પાપ તે વસ્તુના મૂળ માલિકને પણ લાગે છે
આ કારણે જ લેાકેાત્તર જૈન શાસન વાર વાર ફરમાવે છે કે, “તમે તમારી જીવનયાત્રાને અનાસક્ત, સમ્યકત્વ, અને સમતા ભાવે પૂર્ણ કરશે અને પુન પુન મિચ્છામિ દુક્કડ દેવાની ભાવનાને જાગૃત રાખશે, જેથી આ ભવની કોઈ પણ વસ્તુ આપણા મર્યા પછી આપણને કે કોઇને પણ બાધક થવા પામે નહી.”