________________
૫૦૦]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
૧ હેતુને ન જાણે ૧ હેતુએ ન જાણે ૨ હેતુને ન જૂએ ૨ હેતુએ ન જૂએ ૩ હેતુને સારી રીતે ન શ્રધ્ધ ૩ હેતુઓ સારી રીતે ન શ્રધ્ધ ૪ હેતને સારી રીતે ન પ્રાપ્ત કરે ૪ હેતએ સારી રીતે ન પ્રાપ્ત કરે ૫ હેતુવાળું અજ્ઞાન મરણ ન કરે ૫ હેતુએ અજ્ઞાન મરણ કરે
સાધ્યની પ્રાપ્તિને અમૂછત્મક બાહ્ય પરિગ્રહ નડતા નથી પણ અલ્પાંશે રહેલે આભ્યન્તર પરિગ્રહ જ નડે છે સંયમની શુદ્ધિ માટે સ્વીકારાતો બાહ્ય પરિગ્રહ પણ આભ્યન્તર પરિગ્રહના ત્યાગની લક્ષ્મભૂમિને સામે રાખીને જે સ્વીકારાશે તેમજ તે પરિગ્રહ ધર્મોકરણ રૂપે સાધકને સહાયક બનશે, અન્યથા અધિકરણ રૂપે બનતા વાર લાગશે નહી.
નરકગતિના છે શું આર ભવાલા છે? પરિગ્રહવાલા છે ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નમાં દિવ્યજ્ઞાની ભગવાન મહાવીર સ્વામી જે જીવમાત્રના મૂકેલા પુગલ પરિણામેની ક્રિયા–વિક્રિયાને જાણનારા છે. ક પુદ્ગલ કે નાશ સર્જશે અથવા સઈ રહ્યો છે. તેને પ્રત્યક્ષ કરનારા છે. તેમણે કહ્યું કે –હે ગૌતમ! નારક છે પરિગ્રહ અને આરંભવાલા છે, તેમને શરીર છે, કર્મો છે, તથા સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યને પરિગ્રહ છે, માટે ત્રસકાય જીવન આરંભ કરવાવાલા હોવાથી નવા કર્મોને પણ બાધનારા છે.
જે ગતિમાંથી નરકમાં જવાની ચેગ્યતા વાલા છે નરક ભૂમિમાં જાય છે તેઓના અધ્યસાયો ઘણા જ ખરાબ, વિરયુક્ત, પાપિ૪, તથા કિલષ્ટ હોવાના કારણે નરકમાં ગયા પછી પણ તે અધ્યવસાયના પરિણામે નારક જીવ હમેશા પૈર કરનારા વૈરને વધારનારા, અને વૈરની વસુલાત કરવાવાલા હાવાથી આર ભના માલિક બને છે. વૈર–ોધ માન-માયા-લેભ આદિ આતર પરિગ્રહને