________________
- -
૪૮]
[ભગવતીસૂત્ર સારસ’ગ્રહ
વળી તેમણે શરીરે ગૃિહીત કર્યાં છે. કર્માં ગ્રહણ કર્યો છે અને સચિત, અચિત તથા મિશ્ર દ્રવ્યે માટે તે પરિગ્રહવાળા પણ છે.
પણ ગ્રહણ કરેલાં છે,
આવી જ રીતે અસુરકુમારે પણ આરભવાળા અને પરિગ્રહવાળા છે, કારણ કે તેઓ પણ પૃથ્વીકાયના યાવત્ ત્રસકાયના વધ કરે છે. વળી તેઓએ શરીર, ક, ભવ વગેરેનુ ગ્રહણ કરેલુ છે. આસન, શયન અને ઉપકરણા ગ્રહણ કરેલાં છે. તેમ સચિત, અચિત અને મિશ્રદ્રવ્યે પણ ગ્રહણ કર્યા. છે. માટે તેઓ સપરિગ્રહ છે.
એ જ પ્રમાણે સ્તનિતકુમારા માટે પણ જાણવું, અને નૈરિયા માટે કહ્યું છે તેમ એકેન્દ્રિયા માટે જાણવુ. એમજ એઇન્દ્રિય, ત્રીરિન્દ્રિય, ચઉરિન્દ્રિય અને તિય ચ પચેન્દ્રિય જીવે માટે પણ જાણવું. અને જેમ તિયચ ચેાનિના જીવા માટે કહ્યું તેમ મનુષ્ય માટે પણ જાણવુ.
વાણુમ તરા, જ્યે તિષિએ અને વૈમાનિકોને ભવનવાસી દેવેાની જેમ જાણવા
પરિગ્રહના ચમત્કાર
૯ માનવ અવતાર પામેલા માનવી પાસે તલવાર, ભાલા, બંધુક, છરી, કલમ, જીભ, લાકડી, વ્યાપાર, લેણદેણ, કા, કચેરી, આદિ પરિગ્રહ અને સ્ત્રીની માયા હોવાના કારણે દુઃ વિશ પાપે કરે છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. પણ નરગતિના નારકો દેવગતિના દેવા, પશુ, પક્ષિઓ, તથા એકેન્દ્રિયર્યાદ જીવા નવા પાપે કરી શકે છે? તે શાથી પાપ કરતા હશે ? આ માટેજ આ પ્રશ્નોત્તર છે,
'
વાત જાણવ