________________
[૪૯૭
શતક-૫ મું ઉદ્દેશક-૭] પરિણતેને માટે તેમને જે સ્થિતિકાળ કહ્યો છે, તે જ અંતરકાળ છે.
શબ્દ પરિણત યુગલને જઘન્યથી એક સમય ને ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ અંતર હેય. પુનઃ શબ્દરૂપે પરિણમવામાં આટલે કાળ લાગે,
અશબ્દ પરિણતિ પુદ્ગલને જઘન્યથી એક સમય ને ઉત્કૃષ્ટથી આવલિકાને અસંખ્યય ભાગ અંતર હોય. અશ પરિણત સ્વભાવને છેડ્યા પછી પાછા તેજ સ્વભાવમાં આવતાં આટલે કાળ લાગે.
કવ્યસ્થાનાયુ, ક્ષેત્રસ્થાનાયુ, અવગાહના સ્થાનાયુ અને ભાવસ્થાનાયુ, એ બધામાં સૌથી ડું ક્ષેત્રસ્થાનાયુ છે. તે કરતાં અસંખ્ય ગુણ અવગાહના સ્થાનાયુ છે. તે કરતાં અસંખ્યગુણ દ્રવ્યસ્થાનાયુ છે અને તે કરતાં ભાવસ્થાનાયુ અસંખ્યગુણ છે.
ક્ષેત્ર, અવગાહના, દ્રવ્ય અને ભાવસ્થાનાયુનું અ૫– બહુવમાં ક્ષેત્ર સ્થાનાયુ સર્વથી અલ્પ છે. અને બાકીનાંસ્થાને અસંખ્ય ગુણ છે.* જીવાનો આરંભ પરિગ્રહ.
નરયિકે આરંભવાળા છે અને પરિગ્રહવાળા છે. કારણ કે નૈરયિકે પ્રથવીકાયને યાવત્ ત્રસકાયને સમાર ભ કરે છે.
* ભગવતીસૂત્રને આ ચાલુ પ્રશ્નોત્તર અત્યન્ત સ્પષ્ટરીતે અને અને કઈક સમજુતિ સાથે “આહંત દર્શન દીપિકાના પત્ર ૯૩ થી ૭૦૧ સુધીમાં ચર્ચા છે તે ત્યાથી જોઈ લે