________________
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
આમાં પરમાણુ યુગલને સ્પર્શ કરતે પરમાણુ પુદ્ગલ -સર્વથી સર્વને સ્પર્શે છે. (નવમો ભેદ)
બે પ્રદેશવાળા સ્કંધને સ્પર્શતે પરમાણુ પુદ્ગલ માં -૮માં અને ભા વિકલ્પ વડે સ્પશે.
આ ત્રણ પ્રદેશવાળા સ્કંધની માફક ચાર પાંચ અને ચાવત્ અનંતપ્રદેશવાળા સ્કંધની સાથે પરમાણુ પુદ્ગલને સ્પર્શ થાય.
હવે પરમાણુ યુગલને સ્પર્શતો બે પ્રદેશવાળે અંધ ૩ જા અને ૯ મા વિકલપ વડે સ્પશે.
બે પ્રદેશવાળા સ્કંધને સ્પર્શતે બે પ્રદેશવાળો સ્કંધ ૧લા, ૩ જા, ૭ મા અને ૯ મા વિકલ્પ વડે સ્પશે.
ત્રણ પ્રદેશવાળા સ્કંધને સ્પર્શતે બે પ્રદેશવાળો સ્કંધ પહેલા ત્રણ (૧-૨-૩) અને છેલ્લા ત્રણ (૭-૮-૯) વિકલ્પ - વડે સ્પશે. અને વચલા ત્રણે વિકલ્પ વડે પ્રતિષેધ કરે.
જેમ બે પ્રદેશવાળા સ્કંધને ત્રણ પ્રદેશવાળા સ્કંધની સ્પર્શતા કરાવી, એમ ચાર પ્રદેશવાળા, પાંચ પ્રદેશવાળા -ચાવત્ અનંત પ્રદેશવાળા સ્કંધની સ્પર્શતા કરાવવી
હવે પરમાણુ યુગલને સ્પર્શ કરતે ત્રણ પ્રદેશવાળ સ્કંધ ત્રીજા, છઠ્ઠા અને નવમા વિકપ વડે સ્પશે. બે પ્રદેશવાળા સ્કંધને સ્પર્શ કરતા ત્રણ પ્રદેશવાળ સ્કંધ ૧-૩-૪૬-૭ અને ૯ મા વિકપ વડે સ્પશે.
ત્રણ પ્રદેશવાળા સ્કંધને સ્પર્શ કરતે ત્રણ પ્રદેશવાળે -સ્કંધ સર્વ સ્થાનમાં સ્પશે એટલે નવે વિકલ્પ વડે સ્પશે.