________________
શતક–૫ મું ઉદ્દેશક-૭,
[૪૯૩:
અપ્રદેશ છે. હા, બે પ્રદેશવાળ સ્કંધ સાર્ધ છે–સપ્રદેશ અને મધ્ય રહિત છે. ત્રણ પ્રદેશવાળે સકંધ અનઈ છે સમધ્ય છે. અને સપ્રદેશ છે
સંક્ષેપમાં સમસંખ્યાવાળા, બેકીસંખ્યાવાળા સ્કો માટે બે પ્રદેશવાળા સ્કંધની માફક સાર્ધાદિ વિભાગ જાણો અને વિષમ સ્કંધ એકી સંખ્યાવાળા સ્કધોને માટે ત્રણ પ્રદેશવાળા ધની માફક જાણવું.
એથી આગળ વધીને સખેય પ્રદેશવાળ સ્કંધ કદાચ સાર્ધ હોય, અમધ્ય હાય અને સપ્રદેશ હોય અને કદાચ અનઈ હોય, સમધ્ય હોય, અને પ્રદેશ પણ હોય.
આવી જ રીતે અસ પેય પ્રદેશવાળા અને અનંત. પ્રદેશવાળા સ્કંધ માટે પણ જાણી લેવું.
પરમાણુ યુદ્ગલના પરસ્પરના સ્પર્શવા સંબંધી ૯વિકપ કહ્યા છે :
૧ એક દેશથી એક દેશને ન સ્પર્શવું. ૨ એક દેશથી ઘણા દેશને ન સ્પર્શવું. ૩ એક દેશથી સર્વને ન સ્પર્શવું. ૪ ઘણા દેશથી એકને ન સ્પર્શવું. પ ઘણા દેશોથી ઘણા દેશને ન સ્પર્શવું. ૬ ઘણા દેશોથી સર્વને ન સ્પર્શવું. ૭ સર્વથી એક દેશને ન સ્પર્શવું. ૮ સર્વથી ઘણા દેશને ન સ્પર્શવું.
સવથી સર્વને સ્પર્શવું.