________________
૪૯૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ ત્રણ પ્રદેશવાળે સ્કંધ કદાચ કંપે, કદાન ન કંપે, કદાચ એક ભાગ કંપે, એક ભાગ ન કંપે, કદાચ એક ભાગ કંપે, બહુ દેશે ન કંપે, કદાચ બહુ ભાગે કંપે, એક ભાગ ન કંપે.
ચાર પ્રદેશવાળે સ્કંધ-કદાચ કંપે, કંદાચ ન કંપે, કદાચ એક ભાગ કંપે, એક ભાગ ન કંપે, એક ભાગ કંપે બહુ ભાગ ન કંપે, બહુ ભાગ કંપે, એક ભાગ ન કરે, ઘણે ભાગ કંપે, ઘણે ભાગ ન કંપે.
આવી જ રીતે પાંચ પ્રદેશવાળા સ્કંધથી લઈને યાવત્ અનંત પ્રદેશવાળા સ્કંધ સુધીના દરેક સ્ક માટે જાણવું.
પરમાણુ–પુદ્ગલ તરવાર કે અસ્ત્રાની ધારને આશ્રય કરે, પરંતુ તે છેદાય ભેદાય નહિં. આમ ઠેઠ અસંખ્ય પ્રદેશવાળા સ્કંધ સુધી જાણવું. પણ અનંત પ્રદેશવાળો સ્કંધ હોય, તે કેાઈ એક છેદય–ભેદાય અને કેઈ એક ન છેદાય–ભેદાય.
આમ પરમાણુ–પુદ્ગલથી લઈને અનંત પ્રદેશવાળા - સ્કંધ સુધીના દરેક યુગલ માટે “અગ્નિકાયની મધ્યમાં પ્રવેશ કરે તે? “પુષ્કર સ વર્ત નામના મોટા મેઘની વચ્ચેવચ પ્રવેશ કરે છે ? “ગંગા મહા નદીના પ્રવાહમાં હોય ? ઉદાવત યા ઉદકબિ દુ પ્રત્યે પ્રવેશ કરે છે? એવા પ્રશ્નો કરી શકાય. માત્ર જ્યાં જેવું પરિણામ હોય ત્યાં તેવું, એટલે ‘દાય ભેદાયના બદલે “બળે ?” “ભી થાય ? ” “ નાશ પામે ?” વગેરે કહી શકાય.
પરમાણુ યુદ્ગલ અનઈ (અર્ધ રહિત) અમધ્ય, અને