________________
શતક
શતક-૫ મું ઉદ્દેશક-૭]
[૪૯૧ પરમાણુ પુદ્ગલ
આ ઉદ્દેશકમાં પરમાણુ યુદ્ગલ સંબંધી બહુ વિસ્તારથી વર્ણન છે અને તે ઉપરાંત નરયિક અને એકેન્દ્રિયાદિના પરિગ્રહને ખુલાસે છે. પરમાણુ પુદ્ગલનું વર્ણન બહુ - વિસ્તારવાળું છે. અહિં તે સંક્ષેપમાં સાર લેવાય છે. સાર આ છે –
પરમાણુ પુદ્ગલ કદાચ કંપે, ને કદાચ ન પણ કંપે, તેમ પરિણમે, અને ન પણ પરિણમે
બે પ્રદેશને સ્કંધ કદાચ કંપે કદાચ ન કંપે, કદાચ પરિણમે કદાચ ન પરિણમે, કદાચ એક ભાગ કંપે, કદાચ એક ભાગ ન કંપે. પુનરપિ મરણ પુન નનન નર ફાયન” આ ન્યાયે આત્માને શરીર ધારણ કરવા પડે છે, મરવું પડે છે રીબાવવું પડે છે, અને પ્રતિક્ષણે છેદાવું ભેદાવુ પડે છે, અને નવા નવા શરીરમાં અનન્ત વેદનાઓને ભોગવવા માટે ભવભવાંતરમાં રખડવું પડે છે, જ્યાં ભૂખ, તરસ, ગરમી, ઠડી રોગ, શેક આદિ આધિ વ્યાધિ અને ઉપાધિઓ ભોગવવી પડે છે આ બધે પૌગલિક અદષ્ટનો પ્રભાવ છે.
ઉપર પ્રમાણે આત્માનું યથાર્થ સ્વરૂપ જાણવું અને એ પ્રમાણે, બલવુ તે સત્ય વચન છે, અને આનાથી વિપરીત બેલવું, અલીક વચન છે. આવો અલીક ભાષી આભા કર્મોનું બ ધન કરીને - આવતાં ભાવોમાં અવ્યક્ત ભાવ, મૂગાપણું, જડબુદ્ધિ, શરીરમાં
ખોડખાપણ, વાણીહીન, જુગુસિત ભાષાને બોલનારે અને દુર્ગન્ધ મુખને પ્રાપ્ત કરનારે થશે