________________
૪૯૦]
ભગવતીસૂત્ર સારસ ગ્રહ
અનુભવ કરનારા રહેશે. પણ કોઈ કાળે પણ ખીજાના દુ:ખાનુ સ ંવેદન આપણને થતુ નથી, અને આપણા આત્માના પ્રદેશા ગંદા સ્થાને જતા નથી.
અંગૂઠા કે ચેાખાના દાણા જેટલે આત્મા માનતા શરીરના કોઇ પણ સ્થાનમાં થતી વેદનાને આત્મા શી રીતે અનુભવ કરશે?
અને શરીરના કોઈ પણ ભાગમાં થતી વેદનાને અનુભવ આત્માને થાય છે માટે આત્મા અશુઠા પ્રમાણનેા નથી પણ શરીરના પૂર્ણ પ્રદેશા સાથે આત્માના અસ ખ્યાત પ્રદેશ આતપ્રેત થઈને રહેલા છે.
(૬) પ્રતિરાીર મિસ ને અર્થ આ પ્રમાણે છે કે પૂરા બ્રહ્માંડમાં આત્મા એક જ હોઈ શકે નહી, પણ જેટલાંએ ચેતનાવત શરીરા દેખાય છે તે સૌમાં આત્મા પણ ભિન્ન ભિન્ન છે.
સસાર ભરમાં એક જ આત્માની માન્યતા કેવી રીતે શકય બનશે? અને જો એક જ આત્મા માનીએ તો બધાના શરીર, સુખ, દુ:ખ, જ્ઞાન, ઈચ્છા, રાગ, દ્વેષ અને મેહમાયા પણ એક સરખી હાવી જોઈએ, પણ આવે અનુભવ તે! કયાંય થતા નથી,. માટે પ્રત્યેક શરીરમાં આત્માને જુદા જુદા માનવાથી સસારને વ્યવહાર જે પ્રત્યક્ષ દેખાય છે તે સત્યસ્વરૂપે અનુભવાશે.
(૭) પૌતેજિત અઘ્ર-પિ આત્મા અજર, અમર, અચ્છેદ્ય, અભેદ્ય છે તે પણ કર્મીના આવરણીથી ઘેરાયેલા હોવાના. કારણે જ અત્યારની પરિસ્થિતિમાં અજરત્વ, અમરત્વ, અછેદ્યત્વ,. અને અભેદ્યત્વ વિશેષણા આત્માને ઘટી શકે તેમ નથી, કેમકે – પૌદ્ગલિક અદૃષ્ટ (કર્યું, માયા, પ્રકૃતિ, વાસના) રૂપી માટીના ભારથી આત્મા રૂપી તૂ બહુ ઢકાઈ ગયેલુ છે માટે પુનત્તિ નનન
-