________________
શતક–૫ મું ઉદ્દેશક-૬]
[૪૮૯
• “જે કરશે તે ભગવશે” “કો નર ભાર ૨ વદ તત્ત
૪ વિ” ઈત્યાદિક મહાપુરુષોની ઉક્તિઓ એટલા માટે જ વ્યાજબી છે કે પુરુષ કર્તા અને ભોક્તા છે.
પ્રકૃતિ સ્વત જડ હોવાના કારણે ચૈતન્યમય આત્માના પ્રયત્ન વિના કઈ પણ કાર્ય કરી શકે તેમ નથી માટે આત્મામાં કર્તુત્વની જેમ ભોક્તત્વ પણ છે.
(૫) વાભિા-આત્મા શુ સર્વવ્યાપક છે ? -અ ગૂઠા જેટલો છે ? જૈનશાસન જવાબ આપે છે કે આત્મા શરીર વ્યાપી છે. આત્માના ગુણો શરીરમાં જ દેખાય છે, માટે શરીર વ્યાપી છે
જે પદાર્થ જ્યાં રહ્યો હોય છે તેટલા જ પ્રદેશમાં તેના ગુણની વિદ્યમાનતા હોય છે, ઘડો મારે ત્યા હોય અને તેનો લાલ, કાળો રંગ બીજે રહે એવું બનતું નથી, તે પ્રમાણે આત્માના જ્ઞાનાદિ ગુણો, અને સુખ–દુઃખાદિ પર્યાયો શરીર પ્રમાણમાં જ દેખાય છે આત્મા જે સર્વવ્યાપક હોય તો તેના -ગુણો અને પર્યાયે પણ સર્વત્ર દેખાવા જોઈએ. પણ શરીરથી
અતિરિક્ત આત્માના ગુણો કેઈએ જોયા નથી જોવામાં આવતા નથી માટે આત્મા સર્વવ્યાપક નથી.
આત્મા અનન્ત શક્તિને માલિક હોવાથી પોતાના પ્રદેશોને -સ કેચી અને વિસ્તારી શકે છે ત્યારે જ હાથીના શરીરમાં
અને કીટના શરીરમાં અબાધરૂપે રહી શકે છે - શરીરથી અન્યત્ર યદિ સર્વવ્યાપી આત્મા માનીએ તે ગદા
સ્થાનોમાં અને બીજાના દુઃખ સવેદનમા આપણા આત્માના પ્રદે -નું ભ્રમણ થતા આપણું મગજ હમેશા દુર્ગધનો અને દુઃખને
ના