________________
જ૮૮]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
આ પ્રમાણે પદાર્થ માત્રમાં દ્રવ્ય અને પર્યાયનું સાહચર્ય વિન્માન્ય છે કેમ કે પર્યાય વિનાનું દ્રવ્ય અને દ્રવ્ય વિનાના પયા કોઈ કાળે પણ હોઈ શકતા નથી. ઘટ પદાર્થમાં માટી દ્રવ્ય છે અને ઘટ પર્યાય છે, કડી, બગડીમાં સુવર્ણ દ્રવ્ય છે અને આકાર વિશેષ પર્યાય છે.
“ઘડે ફૂટયો એટલે મારી દ્રવ્ય કાયમ રહીને તેને ઘર પર્યાય નાશ પામે છે અને ઠીકરા તરીકે ઉત્પાદ થાય છે. ' છે તે જ રીતે જીવ દ્રવ્ય કાયમ રહે છે પણ કરેલાં કર્મોને ભેગવવા માટે એક શરીર નાશ પામે છે અને બીજા શરીરનું ઉત્પાદન થાય છે, જ્યાં સુધી આત્માના પ્રદેશ પર કર્મરાજાની સત્તા છે ત્યાં સુધી નવા નવા શરીરે ધારણ કર્યા વિના છુટકારે નથી “ માવતર સારી ” આ કારણોને લઈને આભા પરિણામધમી છે
(૩) મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કપાયાદિના ચોગે મન, વચન અને કાયાથી આત્મામા કરાતાં કર્મોનુ કતૃત્વ ધર્મ પણ છે” અને જે કર્તા હોય તે કર્મોનો ભોક્તા પણ હોય છે.
જે આત્મા પોતાના કરેલા પુણ્ય અને પાપના કળોને ભોગવી શકતો હોય તે તેને કતૃત્વધર્મયુક્ત માનવામાં વાંધો ક્યા આવે છે ? કર્મોને પ્રકૃતિ કહે છે અને સુખ-દુખના અનુભવો પણ કરે છે” આ બધી હાસ્યાસ્પદ વાતે મુજ્ઞ માણસના મગજમાં કેવી રીતે ઉતરશે? માટે “જે કેલસ ખાશે તેનું મોઢું કાળું થશે ? આ ન્યાયે પુરુષ જ કર્મને કરનારે છે અને ભોગવનાર છે.
(૪) સક્ષમ-એટલે કે પોતાના જ કરેલા પુણ્ય તથા પાપના કર્મોને પુરુષ સાક્ષાત્ ભગવનાર છે