________________
૪૮૬]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
જીવા પ્રત્યે એક સરખા હૈાવા છતાં પણ ખીજા સોંપ્રદાયામાં કે સધાડાઓમાં સારા તત્ત્વોના અપલાપ કરીને પેાતાના જ સંપ્રદાય કે સંધાડાના સાધુ–સાધ્વીમાં જૈન શાસન, જૈનતત્વ રહેલુ છે તેવી કલ્પનાના પ્રચાર કરવા તે પણ અભૂતાવન અલીક વચન છે. તથા આત્મા નથી, પરલોક નથી, તે સદ્ભૂત નિદ્ભવ અને આત્મા, ચૈતન્ય સ્વરૂપ, પરિણામી, કર્તા, સાક્ષાદ્ભકતા, સ્વદેહ પરિમાણુ, પ્રતિ શરીર ભિન્ન અને પૌદ્ગલિક અદૃષ્ટ આદિ વિશેષણાથી યુક્તિ પુરસ્કર હોવા છતાં પણ તેને વિપરીત બુદ્ધિથી અપલાપ કરવા તે પન્નુ સદ્ભૂત નિશ્ર્વ નામનું મિથ્યાવચન છે. અને આત્મા જડ, ફૂટસ્ય નિત્ય, અકત્ત્ત, અભેાકતા, વ્યાપક અને એક જ આત્મા છે. એ પ્રમાણે ખેલવુ તે અદ્ભુતદ્ભાવન નામે અલીક વચન છે.
આત્માના સદ્દભૂત વિશેષણા
હવે આત્માના સદ્ભુતવિશેષણાને સક્ષેપથી સયુકતક જાણીએ. ૧. ચૈતન્ય સ્વરૂપ અર્થાત અનાદિ નિધન આત્મા ચૈતન્ય સ્વરૂપી છે. એટલે કે રવરૂપી આત્મા અને સ્વરૂપ ચૈતન્ય ગુણ છે. તે અને ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે, પરન્તુ સથા ભિન્ન નથી અને અભિન્ન પણ નથી, કેમ કે પદાર્થ માત્રનું સ્વરૂપ (ગુણ) ચેાતાના સ્વરૂપી (ગુણી)ને છેાડીને રહી શકતા નથી માટે અભિન્ન છે, અને સ્વરૂપીએ દ્રવ્ય હાય છે જ્યારે સ્વરૂપ ગુણ હોય છે માટે સિન્ન છે.
આત્માનું આ ચૈતન્ય સ્વરૂપ સમવાય સબંધથી નથી પણ સ્વતઃ છે. જેએ આત્માને જડ માને છે તેમને ત્યાં ચૈતન્ય સમવાય સંબંધથી આવ્યા પછી જ્ઞાનને પ્રકાશ થાય છે.
આના અર્થ એ થયો કે તેમને ત્યાં અનત શકિતને માલિક