________________
શતક-૫ સુ' ઉદ્દેશક-૬]
[૪૫
૨ અદ્ભૂત એટલે ‘જે ચેર નથી તેને ચાર કહેવા ' ચૌ- કા અભૂત એટલે કે વિદ્યમાનતા નથી તેા એ આ ચાર છે. આવુ ઉદ્ભાવન કરવુ તે અસદ્ભૂત અલીક છે.
આ બન્ને પ્રકારના મિથ્યાવચન મેાલનારના મનમાં દુષ્ટતા હિ સકતા, ઈખ્યાલુતા, અસહિષ્ણુતા તથા વૈર વિધ આદિ વૈકારિક ભાવા હાય છે
પરન્તુ, ખેલનાર અહિસક હાય, જેમકે સાધકની સામેથી સ્ફુરણા જઈ રહ્યા છે અને પાછળથી આવનાર શિકારી તે સાધકને પૂછે છે કે હરણાને જતા જોયા છે ? કઈ બાજુ ગયા છે ? આમ પૂછવા છતાં પણ મહાવ્રતી સાધક જવાબ આપે છે કે ‘હરણાને મે જોયા નથી' આ ભાષણમા યપિ અસત્યતા છે, પણ પરિણામામાં દયાભાવ હિસક ભાવ હોવાથી આ ભાષા અસત્ય ભાષા નથી
જ્યારે અચેારતે ચાર કહેવા, બ્રહ્મચારીને, તપસ્વીને, આસ્તિકને, ગુણીયલને, આ બ્રહ્મચારી, ખાઉધરા, નાસ્તિક, મિથ્યાત્વી કહેવા. આવા ભાષણમા અભિપ્રાયની દુષ્ટતા, મનની મલિનતા અવશ્યમેવ રહેલી હાવાથી ભગવતી સૂત્ર આવી ભાષાને મૃષાવાદી ભાષા કહે
છે.
૩. સમ્યાહ્વાન-બીજાની સામે કોઇના દોષ પ્રકાશવાં. જેમ કે આ સધાડામા ક્રિયાકાડ નથી, તપશ્ચર્યા નથી, જ્ઞ'ન નથી, આ આચાર્યોંમા આચાર્ય પણું નથી, આવા ભાષણને ભગવતી સૂત્ર અભ્યાખ્યાન અસત્ય વચન કહે છે અથવા સદ્ભાવ પ્રતિબંધ એટલે કે સામેવાલામા બ્રહ્મચર્ય, ક્રિયાકાડ, જ્ઞાન અને વૈરાગ્ય છે તો પણ તેની સાથેના વૈર-વિરાધ અથવા સપ્રદાય કે સંઘાડાવાનેે લઈને તેમના બધાએ ગુણાનેા અપલાપ કરવા તે સદ્ભૂતનિદ્ભવ છે અથવા અભૂતો વન એટલે કે કલિયુગની હવા અને ભૌતિકવાદને પ્રચાર સૌ