________________
શતક-૫ મું ઉદ્દેશક-૬]
[૪૮૩
શકે છે.
૧૩ મધ્યસ્થ-વાદ, વિવાદ અને વિતંડાવાદથી સર્વથા દૂર રહીને સવાદક બનવા ભાવ રાખે.
૧૪. રેરાશાસ્ત્રમાંવઠ્ઠ-દેશ, કાળને જોઈને, જાણીને અપ્રતિબદ્ધ વિહાર કરનાર હોય અને ધર્મોપદેશ પણ દેશ, કાળને અનુકૂલ આપનાર હોય.
૧૫ સાન્નિસ્ટાતિમ-સિદ્ધાન્ત, અવયવ, તર્ક, વાદ, જલ્પ, વિત ડાવાદ, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાને જાણીને સામેવાલા વાદીને નિરૂત્તર કરનાર હોય
૧૬ નાજાવામાવિધિજ્ઞ–જેથી જુદા જુદા દેશના શિષ્યોને અને સંદેને તે તે ભાષા વડે સમજાવી શકાય છે.
૧૭. –પોતે પચવિધ આચારને પાળવા-વાલા હોવાથી તેમના વચને શિષ્યોને માટે શ્રધેય બને છે.
૧૮. સૂત્રામિયજ્ઞ-સારી રીતે સૂત્રમાં બતાવેલ ઉત્સર્ગમાર્ગ તથા અપવાદ માર્ગને જાણનાર હોય, સમયે સમયે શિષ્યોને ઉદાહરણ, નયવાદ તથા હેતુની સમજુતી દેનાર હોય, સંઘને કેિળવવામાં નિપુણ હોય, અને જે પ્રમાણે સઘમાં સપસંગન, પ્રાપ્ત થાય અને વધે, તેવા જ ભાવોનું પ્રતિપાદન કરનાર હોય.
૧૯ ગ્રાઇrફાસ્ટ-જુદી જુદી રીતે શિષ્યોને જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે સમર્થ હોય
૨૦. ૨acરમતિ -સુખપૂર્વક પરમતનું ખંડન કરીને, સ્વમતની સ્થાપના કરનાર હોય . .
૨૧. મી-પતે રોષને ત્યાગ કરનાર હોય.