________________
૪૮૨]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
આચાર્ય પદની રેગ્યતા
૧.
સ ન્ન-આર્યદેશમાં ઉત્પન્ન થયેલ જીવાત્મા જ સુખપૂર્વક જ્ઞાન મેળવી શકે છે.
૨ વિશિષ્ટપુટ્ટોત્પન્ન-પિતાના પિતાની કુલ પરંપરા, સદીચાર ઉપર સ્થિત હોવી જોઈએ, જેથી સઘનો ભાર ઉપાડી શકાય.
૩. વિgિઝારિ –માતાના કુલની પરંપરા સારી અને , નિર્દોષ હોવી જોઈએ, તે જ વિનયાદિ ગુણોની પ્રાપ્તિ સુલભ બને છે.
. gવા-સારૂ રૂપ તથા શરીરનું સુડોળપણું હેવું જરૂર છે જેથી તેમના વચને શીઘ્રતાથી ગ્રાહ્ય બને છે.
૫. વંદુનનવૃત્તિશુ-જેથી વ્યાખ્યાન, તપ આદિ સદનુછાને- માં તેમને ખેદ ન આવે
૬. મનાલી-શ્રોતાઓ પાસે કેઈપણ પદાર્થની આકાંક્ષા ન રાખે. - ૭. અવિનાથ-પિતાની બડાઈઓ હાકવામાં મૌન સેવનાર હોય.
૮ અમી -શિષ્ય તેમજ સંધ સાથે શઠતાને વ્યવહાર ન રાખે ( ૮. વિuિદા–એટલે આગમીય તને ભૂલનારા ન હોય.
૧૦ પૃહીતવાચ-જેમનું વચન અપ્રતિહત હોય. ૧૧ વિતરિષ-પરવાદીઓથી ક્ષોભ ન પામે.
૧૨. વિનિદ્રા-પોતે અપ્રમાદી હોય અને વ્યાખ્યાન દેવામાં - પ્રેમવાલે હોય તો જ પિતાના નિદ્રાલુ શિષ્યોને અપ્રમત્ત બનાવી