________________
શતક-૫ મું ઉદ્દેશક-૬]
[૪૮૬
સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન તથા ચારિત્રમાં સ્થિર રાખવા માટે સઘ વ્યવસ્થામાં આચાર્ય ભગવંત અને ઉપાધ્યાય ભગવ તો વિદ્યમાન. હોય છે.
મુનિધર્મની ઘણી જ સારી રીતે આરાધના કર્યા પછી તે પુણ્યવ તે પિતાની યેગ્યતાના માધ્યમથી ઉપાધ્યાયપદ મેળવે છે.
ત્યા તે પુણ્યવતોની ચારિત્રસ્થિરતા બધી રીતે વધતી જાય છે, કામ–ક્રોધ–ર–ઝેર તથા પક્ષપાતની ભાવનાથી સર્વથા પર હોય છે. ભાવદયાળુ હોવાના કારણે સંઘીય બંધારણ પ્રમાણે તેમનું મુખ્ય કાર્ય એક જ હોય છે, અને તે એ કેશિથિલ, અસ્થિરઆળસુ મુનિરાજેને પોતાના પુત્રની માફક સમજીને તેમને ધર્મમાં * સ્થિર કરે, આશ્વાસન આપીને જ્ઞાન-ધ્યાન પ્રત્યે જાગૃત કરે કેમકે “જૈનધર્મના તથા જૈનવને આચાર-વિચાર પ્રત્યે હેતુઉદાહરણ બતાવીને, તથા જે મુનિની જેવી શિથિલતા હોય તે પ્રમાણે તેમને આગમીય પાઠથી સંસારની અસારતા દેખાડીને પાછા ભાનમાં લાવીને શૈર્ય પ્રાપ્ત કરાવવા માટે જ આ પદ ” તે ઉપાધ્યાય ભગવતેમાંથી કોઈક જ પુણ્યશાળી જીવ આચાર્યપદને દીપાવવા માટે સમર્થ હોય છે, જેમના આત્મીય ગુણોનો વિકાસ ચરમસીમાએ પહોચેલે હોવાથી પૂરા ચતુર્વિધ સંઘના તેઓ માલિક હોય છે. સંઘના યોગક્ષેમ પ્રત્યે તેઓ પૂરેપૂરા વફાદાર હોય છે, ધર્મ, સંપ્રદાય તથા ક્રિયાકાંડોના નામે સ મા કુસ પ ન વધે તેવા ખ્યાલાતવાલા હોવાથી તેઓ સઘપૂજ્ય બને છે
આચાર્ય પદ અત્યન્ત જવાબદારી ભર્યું હોવાથી, અને ભાવદયા ઉપર જ નિર્ભર હોવાથી “આ પદ કેને આપવું ?” એનn નિર્ણય નિર્યુક્તિકાર શ્રી ભબાહુ સ્વામીજી આ પ્રમાણે આપે છે –